Crime Patrol: ગુમ થયેલ એક દંપતીને પુરાવા વગર કેવી રીતે શોધશે પોલીસ? જુઓ Video
સમાજના માન્ય ધોરણોના ભંગને અનૈતિક, સમાજવિરોધી અને કાનૂન વિરોધી ક્રિયા ગણવામાં આવે છે. જાગરૂકતા અને માહિતીના હેતુથી અમે અમારી આ ખાસ સિરીઝમાં એવા અપરાધના (Crime) કિસ્સા આપના સમક્ષ લાવી રહ્યા છીએ.
Mumbai: અપરાધ એ ગંભીર ગણાતું વર્તન છે. અપરાધ એટલે સમાજમાં રાજ્યસત્તા દ્વારા અમલમાં મૂકવામાં આવેલા ફોજદારી કાયદાનું ઉલ્લંઘન કરતું વર્તન. આ પ્રકારનું વર્તન સજાને પાત્ર ગણાય છે. સમાજના મૂલ્યો કે ધોરણોનો ભંગ કાયદાના ક્ષેત્રમાં આવે તો તેને અપરાધ કે ગુનો કહેવામાં આવે છે. આમ, સમાજના માન્ય ધોરણોના ભંગને અનૈતિક, સમાજવિરોધી અને કાનૂનવિરોધી ક્રિયા ગણવામાં આવે છે. જાગરૂકતા અને માહિતીના હેતુથી અમે અમારી આ ખાસ સિરીઝમાં એવા અપરાધના કિસ્સા આપના સમક્ષ લાવી રહ્યા છીએ.
અહીં જુઓ વીડિયો
આ પણ વાંચો : Crime Patrol: દુર્ઘટના બે માસૂમ બાળકોનો જીવ લેશે? જુઓ Video
જ્યોત્સના અને શ્રીકાંત નામના એક વૃદ્ધ દંપતી લડતા જોવા મળે છે જ્યાં શ્રીકાંત ખૂબ ગુસ્સામાં જોવા મળે છે અને તેની પત્ની સાથે ખરાબ વર્તન કરે છે. અન્ય એક પરિવારને તેમની પુત્રીના પ્રેમ પ્રકરણની સત્યતાની જાણ થતાં મામલો થોડો ગરમ થવા લાગે છે. ચાલો જોઈએ કે આ બે દૃશ્યો કેવી રીતે જોડાયેલા છે. આગળ શું થશે? તે જાણવા માટે જુઓ વીડિયો.