Crime Patrol : પ્રેમના કારણે એક મહિલાનું જીવન બદલાઈ જશે? જુઓ Video
સમાજના માન્ય ધોરણોના ભંગને અનૈતિક, સમાજવિરોધી અને કાનૂન વિરોધી ક્રિયા ગણવામાં આવે છે. જાગરૂકતા અને માહિતીના હેતુથી અમે અમારી આ ખાસ સિરીઝમાં એવા અપરાધના (Crime) કિસ્સા તમારા સમક્ષ લઈને આવી રહ્યા છીએ.
Punjab: અપરાધ એ ગંભીર માનવામાં આવતું વર્તન છે. અપરાધ એટલે સમાજમાં રાજ્યસત્તા દ્વારા અમલમાં મૂકવામાં આવેલા કાયદાનું ઉલ્લંઘન કરતું વર્તન. આ પ્રકારના વર્તનને સજાને પાત્ર ગણવામાં આવે છે. સમાજના મૂલ્યો કે ધોરણોનો ભંગ કાયદાના ક્ષેત્રમાં આવે તો તેને ગુનો કહેવામાં આવે છે. આમ, સમાજના માન્ય ધોરણોના ભંગને અનૈતિક, સમાજવિરોધી અને કાનૂનવિરોધી ક્રિયા ગણવામાં આવે છે. જાગરૂકતા અને માહિતીના હેતુથી અમે અમારી આ ખાસ સિરીઝમાં એવા અપરાધના (Crime) કિસ્સા તમારા સમક્ષ લઈને આવી રહ્યા છીએ.
અહીં જુઓ વીડિયો
આ પણ વાંચો : Crime Patrol : પડકારજનક કેસના ગુનેગારોની શોધી શકશે પોલીસ? જુઓ Video
આપણે મનુષ્યોને હંમેશા ટકી રહેવા માટે કોઈને કોઈની જરૂર હોય છે અને તે વ્યક્તિ કોઈપણ હોઈ શકે છે. આ સિવાય તે વ્યક્તિ તમને બનાવવા અને નાશ કરવાની શક્તિ ધરાવે છે. આ કિસ્સો આપણને એ પણ બતાવે છે કે પ્રેમી કેવી રીતે પોતાના પાર્ટનરને બરબાદ કરે છે અને તેનું જીવન બદલી નાખે છે. ત્યારબાદ આગળ શું થશે તે જાણવા માટે જુઓ આ વીડિયો.