Bigg Boss 18 : બિગ બોસ 18ના ઈતિહાસમાં પહેલીવાર ટાઈમ ગોડ બની છોકરી, લોકોએ કહ્યું ટ્રોફી પણ આજ જીતશે

બિગ બોસના ઘરમાં 4 સભ્યો ઈશા સિંહ, ઈર્ડન રોઝ, સારા અરફીન ખાન અને તજિંદર બગ્ગા ટાઈમ ગોડ બનવાની રેસમાં છે. રસપ્રદ વાત તો એ છે કે, બિગ બોસના ઈતિહાસમાં પહેલી વખત આ છોકરી ટાઈમ ગોડ બની છે.

Bigg Boss 18  :  બિગ બોસ 18ના ઈતિહાસમાં પહેલીવાર ટાઈમ ગોડ બની છોકરી, લોકોએ કહ્યું ટ્રોફી પણ આજ જીતશે
Follow Us:
| Updated on: Nov 26, 2024 | 5:11 PM

બિગ બોસે ઘરના ટાઈમ ગોડ રહી ચૂકેલા દિગ્વિજય રાઠી, રજત દલાલ અને વિવિયન ડીસેનાને મોટી જવાબદારી આપી છે. તેમણે એક વિશેષ અધિકાર આપતા કહ્યું કે,તેઓ એ લોકોને ટાઈમ ગોડ ની રેસમાંથી બહાર કરશે. જેને ટાઈમ ગોડ બનતા જોવા માંગતા નથી. ત્યારે દિગ્વિજય, રજત અને વિવિયન શિલ્પા શિરોડકર, કરણ વીર મેહરા, કશિશ કપૂર, ચાહત પાંડે, શ્રુતિકા અર્જુન, ચુમ દરાંગ, અવિનાશ મિશ્રા, યામિની મલ્હોત્રા અને અદિતિ મિસ્ત્રીને ટાસ્કમાંથી બહાર કરે છે.

આ 4 સ્પર્ધક ટાઈમ ગોડ માટે દાવેદાર

બિગ બોસના સોશિયલ મીડિયા લોકો ઈશા સિંહને ટાઈમ ગોડ માની રહ્યા છે. ઈશા સિંહ, ઈડન રોઝ, સારા અરફીન ખાન અને તજિંદર બગ્ગા ટાઈમ ગોડની રેસમાં છે. ત્યારબાદ આ તમામ દાવેદારને એક ટાસ્ક આપવામાં આવે છે. જેનો સંચાલક અવિનાશ હતો.ઈશા સિંહ ટાસ્ક જીતી ગઈ અને ઘરની નવી ટાઈમ ગોડ બની ગઈ છે.

સફળ લોકોની આ આદતો જેને દરેક વ્યક્તિ અપનાવી નથી શકતા, જાણી લો
RBI ની નોકરી કરતાં કરતાં સૃષ્ટિએ UPSC માં કર્યું ટોપ, હવે આ રાજ્યમાં બની IAS
આ 2 રાશિઓ પરથી ઉતરશે શનિની ઢૈયા, વર્ષ દરમિયાન પુરા થશે તમામ અટકેલા કાર્ય
'Pushpa 2'ની આ 7 તસવીરોમાં છે આખી ફિલ્મ, પુષ્પા અને શ્રીવલ્લીનો પ્રેમ, જુઓ
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનું ઘર ?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
View this post on Instagram

A post shared by Eisha Singh (@eishasingh)

બિગ બોસના ઘરમાં ટ્રોફી માટે ફાઈટ

ઈશા સિંહ ટાઈમ ગોડ બનતા જ ચાહકો ખુશ છે. અને કહી રહ્યા છે કે, બિગ બોસ 18ની ટ્રોફી પણ ઈશા સિંહ જીતશે.તમને જણાવી દઈએ કે,બિગ બોસની આ સ્પર્ધક બ્યુટી પેજન્ટ રહી ચૂકી છે, અવિનાશ મિશ્રા સાથે સારી મિત્રતા જોવા મળી રહી છે. ઈશા સિંહના ક્યુટનેસે ચાહકોનું દિલ જીતી લીધું છે.ઈશા સિંહ હાલમાં બિગ બોસના ઘરમાં ટ્રોફી માટે ફાઈટ કરી રહી છે. ઈશા સિંહ માત્ર 26 વર્ષની છે. તેમણે ઢગલા બંધ સિરીયલમાં કામ કર્યું છે.

ઈશાએ 2015માં પ્રસારિત સિરિયલ ‘ઈશ્ક કા રંગ સફેદ’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ શોમાં ઈશાને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી અને લોકોએ તેને ખૂબ પસંદ કર્યો હતો. આ સિરિયલ પછી તેણે કુંડલી ભાગ્ય, એક થા રાજા, એક થી રાની, ઈશ્ક શુભનલ્લાહ જેવી સુપરહિટ સિરિયલોમાં કામ કર્યું. અત્યાર સુધી ઈશા સિંહે 12 થી વધુ ટીવી શોમાં કામ કર્યું છે.

સૂચિત જંત્રીના ભાવવધારા મામલે મોટા સમાચાર
સૂચિત જંત્રીના ભાવવધારા મામલે મોટા સમાચાર
ભવનાથ અતિથિ ભવનને લઈને વિવાદ, છોકરા-છોકરીઓને પણ રુમ આપતા હોવાનો આક્ષેપ
ભવનાથ અતિથિ ભવનને લઈને વિવાદ, છોકરા-છોકરીઓને પણ રુમ આપતા હોવાનો આક્ષેપ
વિરમગામ - ધ્રાંગધ્રા હાઈવે પર MD ડ્રગ્સનું વેચાણ કરનારો આરોપી ઝડપાયો
વિરમગામ - ધ્રાંગધ્રા હાઈવે પર MD ડ્રગ્સનું વેચાણ કરનારો આરોપી ઝડપાયો
ખ્યાતિકાંડ બાદ હવે નસબંધી કાંડ ! યુવકની જાણ બહાર જ કરી દેવાઈ નસબંધી
ખ્યાતિકાંડ બાદ હવે નસબંધી કાંડ ! યુવકની જાણ બહાર જ કરી દેવાઈ નસબંધી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક જ પરીક્ષાના 2 અલગ પરિણામ, જાણો શું છે ઘટના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક જ પરીક્ષાના 2 અલગ પરિણામ, જાણો શું છે ઘટના
સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓનું આરોગ્ય જોખમમાં ! ભોજનમાંથી જીવાત નીકળી
સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓનું આરોગ્ય જોખમમાં ! ભોજનમાંથી જીવાત નીકળી
ગાંધીનગરમાં 55 લાખનું સાયબર ફ્રોડ કરનાર 2 આરોપી પોલીસ સકંજામાં
ગાંધીનગરમાં 55 લાખનું સાયબર ફ્રોડ કરનાર 2 આરોપી પોલીસ સકંજામાં
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે પ્રગતિના સંકેત
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે પ્રગતિના સંકેત
ગુજરાતમાં કાતિલ ઠંડી વચ્ચે માવઠાની આગાહી
ગુજરાતમાં કાતિલ ઠંડી વચ્ચે માવઠાની આગાહી
વલસાડ : સિરિયલ કિલર આરોપીની પૂછપરછમાં વધુ એક હત્યાનો ખુલાસો
વલસાડ : સિરિયલ કિલર આરોપીની પૂછપરછમાં વધુ એક હત્યાનો ખુલાસો
g clip-path="url(#clip0_868_265)">