Corona Vaccine: ચર્ચા બહુ થઇ હવે દેશને ફ્રીમાં વેક્સિન મળે: રાહુલ ગાંધી

Corona Vaccine: દેશમાં ઘાતકી કોરોના વાયરસની બીજી લહેરમાં સ્થિતી ભયાવહ થઇ ચૂકી છે. આખા દેશની નજર હવે પહેલી મેના રસીકરણ પર છે. જેમાં 18 વર્ષથી વધારો ઉંમરના લોકોને રસી આપવામાં આવશે. આ વચ્ચે રસીની કિંમતોને લઇ વિપક્ષ કેન્દ્ર સરકાર પર સવાલ ઉભા કર્યા છે. 

Corona Vaccine: ચર્ચા બહુ થઇ હવે દેશને ફ્રીમાં વેક્સિન મળે: રાહુલ ગાંધી
Corona Vaccine
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Apr 26, 2021 | 3:37 PM

Corona Vaccine: દેશમાં ઘાતકી કોરોના વાયરસની બીજી લહેરમાં સ્થિતિ ભયાવહ થઇ ચૂકી છે. આખા દેશની નજર હવે પહેલી મેના રસીકરણ પર છે. જેમાં 18 વર્ષથી વધારો ઉંમરના લોકોને રસી આપવામાં આવશે. આ વચ્ચે રસીની કિંમતોને લઇ વિપક્ષ કેન્દ્ર સરકાર પર સવાલ ઉભા કર્યા છે.  કોંગ્રેસના પૂ્ર્વ  અધ્યક્ષ રાહુલગાંધીએ કહ્યું કે દેશવાસીઓને રસી મફતમાં મળવી જોઇએ

રાહુલ ગાંધીએ આજ સવારે ટ્વીટમાં લખ્યુ કે બહુ ચર્ચાઓ થઇ ચૂકી દેશવાસીઓને રસી ફ્રીમાં મળવી જોઇએ વાત પૂરી. તેમણે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર નિશાનો સાધતા કહ્યું કે ભારતને બીજેપી સિસ્ટમનું વિક્ટિમ ન બનાવો

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા નિર્મિત કોવિશીલ્ડ રાજયોને 400 રુપિયા પ્રતિ ડોઝ અને પ્રાઇવેટ હૉસ્પિટલને 600 રુપિયા પ્રતિ ડોઝ ઉપલબ્ધ કરાવશે. જ્યારે ભારત બાયોટેકની કોવેક્સીન રાજ્યોને 600 રુપિયા પ્રતિ ડોઝ અને પ્રાઇવેટ હૉસ્પિટલને 1200 રુપિયા પ્રતિ ડોઝ મળશે.

દેશમાં પહેલી મેથી 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવાની શરુઆત થવા જઇ રહી છે. કેન્દ્ર સરકારે કહ્યું કે 18 વર્ષથી 44 વર્ષના લોકોને રસી આપવાની છે તો તેમને ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય રહેશે. સરકારે સ્પષ્ટ કર્યુ કે આ લોકોને વૉક-ઇન અથવા સીધા રસીકરણ કેન્દ્ર પર જઇને રજિસ્ટ્રેશન કરાવવાની સુવિધા નહી હોય

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">