AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટમાં આરોગ્ય વિભાગે 30 કિલો અખાદ્ય જથ્થો નાશ કર્યો, જુઓ Video

રાજકોટમાં આરોગ્ય વિભાગે 30 કિલો અખાદ્ય જથ્થો નાશ કર્યો, જુઓ Video

Mohit Bhatt
| Edited By: | Updated on: Apr 17, 2024 | 12:56 PM
Share

રાજકોટમાં આરોગ્ય વિભાગે પોસ વિસ્તારના રેસ્ટોરન્ટમાં મોટી કાર્યવાહી કરી છે. મિચીઝ, B.N.S, બિનહરીફ, સંજય ખમણમાંથી મળી અખાદ્ય ચીજ વસ્તુઓનો નાશ કર્યો છે.

રાજકોટ શહેરમાં ફરી એકવાર આરોગ્ય વિભાગે સપાટો બોલાવ્યો છે. શહેરમાં પોશ વિસ્તારમાં આવેલી રેસ્ટોરન્ટ અને ખાદ્ય સામગ્રી વેચતી જગ્યા પર આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે અને અખાદ્ય જથ્થાનો નાશ પણ કર્યો છે.

રાજકોટમાં આરોગ્ય વિભાગે  પોસ વિસ્તારના રેસ્ટોરન્ટમાં મોટી કાર્યવાહી કરી છે. મિચીઝ, B.N.S, બિનહરીફ, સંજય ખમણમાંથી મળી અખાદ્ય ચીજ વસ્તુઓનો નાશ કર્યો છે. વાસી નૂડલ્સ, પાસ્તા, સલાડ અને વાસી મન્ચૂરિયનનો જથ્થો નાશ કર્યો છે.

આ પણ વાંચો- Ahmedabad Video : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગુજરાત મુલાકાતે, અમદાવાદમાં મેગા રોડ શો કરી જનસભાને સંબોધશે

આરોગ્ય વિભાગ દ્વારા ચીલી સોસ, લીલી ચટણી સહિત 30 કિલો જથ્થાનો નાશ કરાયો છે.  આરોગ્ય વિભાગે મસાલા માર્કેટમાં પણ દરોડા પાડ્યા હતા. આરોગ્ય વિભાગે રેસ્ટોરન્ટ માલિકોને નોટિસ આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

g clip-path="url(#clip0_868_265)">