સૈફની Ex Wife કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?

17  April, 2024

સૈફ અલી ખાને વર્ષ 1991માં અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા.

અમૃતા સાથેના લગ્ન સમયે સૈફ માત્ર 21 વર્ષનો હતો.

સૈફ અને અમૃતાની ઉંમરમાં 12 વર્ષનો તફાવત છે.

અમૃતા હવે 66 વર્ષની છે અને સૈફ 54  વર્ષનો છે.

કરીનાની વાત કરીએ તો કરીના સૈફ કરતા 10 વર્ષ નાની છે, હાલમાં તે 43 વર્ષની છે.

જો આ રીતે જોવામાં આવે તો કરીના અને અમૃતા વચ્ચે 22 વર્ષનું અંતર છે.

સૈફ અને અમૃતાના લગ્ન સમયે કરીનાની ઉંમર માત્ર 11 વર્ષની હતી.

અમૃતા અને સૈફના લગ્ન 13 વર્ષ બાદ 2004માં તૂટયા હતા. તેમને બે બાળકો સારા અને ઈબ્રાહિમ છે.

સૈફ અને કરીનાએ વર્ષ 2012માં લગ્ન કર્યા હતા. તેમને બે બાળકો તૈમૂર અને જેહ છે.