આ છે દેશની ખૂબસૂરત મિકેનિક ગર્લ

17  April, 2024

લોકો એવું વિચારે છે કે મિકેનિકનું કામ ફક્ત છોકરાઓ જ કરી શકે છે. 

હાલના સમયમાં આ ધારણા ખોટી સાબિત થાય છે. 

દેશમાં દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગળ પડતી છે. 

ત્યારે મુંબઈની આ સુંદર મિકેનિક ગર્લએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. 

આ મિકેનિક ગર્લનું નામ  મેહરીન ગાંધી છે. 

આ ખૂબસૂરત મિકેનિક ગર્લ અનેક વાર સ્પોર્ટ્સ કારને મેઇન્ટેન કરતી જોવા મળે છે. 

આ યુવતી ફક્ત કાર રીપેર જ નહીં આખી કાર ખોલીને પણ ફિટ કરી દે છે. 

પોતાના સોશિયલ મીડિયા પર જાતે વીડિયો શેર કરીને ગાડી મોડીફાઇડ કરવા અંગે માહિતી પણ આપે છે. 

અનેક વાર મેહરીન ગાંધી બોલિવુડ સેલેબ્સ સાથે પણ જોવા મળે છે. 

હાલમાંજ તે મલાઇકા અરોરા સહિતના સ્ટાર્સ સાથે જોવા મળી હતી.