17 એપ્રિલ 2024

IPLમાં સૌથી વધુ  સદી ફટકારનાર  ટોપ 10 ખેલાડીઓ

વિરાટ કોહલીએ  સૌથી વધુ 8 સદી ફટકારી

Pic Credit -  IPL

જોસ બટલરે  7 IPL સદી ફટકારી છે

Pic Credit -  IPL

IPLમાં ક્રિસ ગેલે  6 સદી ફટકારી

Pic Credit -  IPL

કેએલ રાહુલે  IPLમાં 4 સદી ફટકારી છે

Pic Credit -  IPL

IPLમાં  ડેવિડ વોર્નરના નામે 4 સદી

Pic Credit -  IPL

શેન વોટસને પણ  IPLમાં 4 સદી ફટકારી છે

Pic Credit -  IPL

શુભમન ગિલે અત્યારસુધી IPLમાં 3 સદી ફટકારી છે

Pic Credit -  IPL

IPLમાં સંજુ સેમસને અત્યારસુધી 3 સદી ફટકારી

Pic Credit -  IPL

એબી ડી વિલિયર્સે પણ IPLમાં 3 સદી ફટકારી છે

Pic Credit -  IPL

રોહિત, ધવન, સેહવાગ સહિત કુલ 10 ખેલાડીઓએ  IPLમાં 2 સદી ફટકારી છે

Pic Credit -  IPL

IPL 2024: સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરને દોઢ વર્ષ સુધી મળી સજા, ભોગવવી પડી યાતના