તમે જાણો છો ગુજરાતમાં કયા છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર

17  April, 2024

પરશોત્તમ ખોડાભાઈ રૂપાલાનો જન્મ 1 ઓક્ટોબર 1954ના રોજ અમરેલીમાં થયો છે.

રૂપાલાએ કારકિર્દીની શરૂઆત અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે હતી.

તેમણે 1976-1977માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ પૂર્ણ કર્યો છે.

રૂપાલાએ ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે 2006થી 2010 સુધી જવાબદારી નિભાવી હતી.

હાલમાં ક્ષત્રિય સમાજને લઈને કરેલી વિવાદિત ટિપ્પણી બાદ પરશોત્તમ રુપાલા સામેનો રોષ સમવાનું નામ નથી લઈ રહ્યો.

તેમના ઘરની વાત કરવામાં આવે તો તેમનું નિવાસ સ્થાન અમરેલીના ઈશ્વરીયા ગામમાં છે.

તમને જણાવી દઈએ કે ભાજપના ઉમેદવાર તરીકે તેમણે પોતાનું નામાંકન રાજકોટ લોકસભાથી ભર્યું.

રૂપાલા હાલમાં રાજકોટમાં નવા ઘરમાં રહેવા પહોંચ્યા છે.

લોકસભા વિસ્તારમાં પ્રચારમાં સરળતા રહે તે હેતુ થી તેઓ અહીં સ્થાઈ થયા.

એટલકે હાલમાં પરશોત્તમ રૂપાલા રાજકોટમાં તેમના પરિવાર સાથે રહે છે.