SSC GD Constable Recruitment 2021: આવતીકાલે જીડી કોન્સ્ટેબલની 250,00 જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ, જલ્દી કરો અરજી

સ્ટાફ પસંદગી પંચ (SSC) સેન્ટ્રલ સિક્યુરિટી ફોર્સમાં બમ્પર ભરતી કરવા જઈ રહ્યું છે. આ માટે આવેદન કરવાની છેલ્લી તારીખ 31 ઓગષ્ટ 2021 છે.

SSC GD Constable Recruitment 2021: આવતીકાલે જીડી કોન્સ્ટેબલની 250,00 જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ, જલ્દી કરો અરજી
SSC GD Constable Recruitment 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2021 | 4:10 PM

SSC GD Constable Recruitment 2021: સ્ટાફ પસંદગી પંચ (SSC) સેન્ટ્રલ સિક્યુરિટી ફોર્સમાં બમ્પર ભરતી કરવા જઈ રહ્યું છે. આ માટે આવેદન કરવાની છેલ્લી તારીખ 31 ઓગષ્ટ 2021 છે. CAPFમાં કોન્સ્ટેબલ (જનરલ ડ્યુટી અથવા જીડી) NIA, SSF, અને આસામ રાઇફલ્સમાં રાઈફલમેનની જગ્યાઓ માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. આ વખતે 25 હજારથી વધુ પદ પર ભરતી કરવામાં આવશે. આ વખતે કુલ 25,271 ખાલી જગ્યાઓ છે.

જેમાંથી 22,424 પુરુષ કોન્સ્ટેબલ અને 2,847 મહિલા કોન્સ્ટેબલની જગ્યા છે. રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ ssc.nic.in પર જઈને ઓનલાઇન અરજી કરી શકે છે. ફી જમા કરાવવાની છેલ્લી તારીખ 2 સપ્ટેમ્બર છે. જ્યારે ચલણ દ્વારા ફી જમા કરાવવાની છેલ્લી તારીખ 7 સપ્ટેમ્બર છે.

મહત્વપૂર્ણ તારીખો:

કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ ખરીદ્યું પોતાનું ડ્રીમ હાઉસ, ગૃહપ્રવેશની તસવીરો આવી સામે
પાકિસ્તાનમાં જમરૂખ વેચનાર સામે 2025નો પહેલો કેસ, જાણો શું હતું કારણ
સુરતના 8 સૌથી અમિર વ્યક્તિઓનું લિસ્ટ, જોઈ લો
વેલણ-પાટલી પણ બનાવી શકે છે તમને અમીર, જાણો વાસ્તુના આ નિયમો
આ છે દુનિયાનું સૌથી નાનું શહેર પરંતુ વિશેષતા ચોંકાવનારી
ભારતના આ 7 સ્ટેશન પરથી વિદેશ જાય છે ટ્રેન, જાણો નામ
  1. અરજી પ્રક્રિયા શરૂ થવાની તારીખ – 17 જુલાઈ
  2. ઓનલાઇન અરજી માટેની છેલ્લી તારીખ – 31 ઓગસ્ટ (રાત્રે 11.30)
  3. ઓનલાઇન ફી જમા કરાવવાની છેલ્લી તારીખ – 2 સપ્ટેમ્બર (રાત્રે 11.30)
  4. ઓફલાઇન ચલણ જનરેટ કરવાની છેલ્લી તારીખ – 4 સપ્ટેમ્બર (રાત્રે 11.30)
  5. ચલણ દ્વારા ફી જમા કરાવવાની છેલ્લી તારીખ – 7 સપ્ટેમ્બર

આ રીતે કરો અરજી

આમાં અરજી કરવા માટે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ પર જાઓ. વેબસાઇટના હોમ પેજ પર APPLY પર ક્લિક કરો. અહીં GD-Constable પર જાઓ. હવે Constables (GD) in Central Armed Police Forces (CAPFs), NIA, SSF and Rifleman (GD) in Assam Rifles Examination, 2021 લિંક પર ક્લિક કરો. હવે વિનંતી કરેલ વિગતો ભરીને રજિસ્ટ્રેશન કરો. રજિસ્ટ્રેશન પછી તમે અરજી ફોર્મ ભરી શકો છો.

ખાલી જગ્યાની વિગતો:

બીએસએફમાં 7545, સીઆઈએસએફમાં 8464, એસએસબીમાં 3806, આઇટીબીપીમાં 1431, એઆરમાં 3785 અને એસએસએફમાં 240 જગ્યાઓ ખાલી છે. આ વખતે સીઆરપીએફ અને એનઆઈએમાં ખાલી જગ્યા નથી.

લાયકાત: આ ભરતી પરીક્ષા માટે ઉમેદવાર માટે ધોરણ 10 પાસ હોવું ફરજિયાત છે.

વય મર્યાદા: ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી 23 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

શારીરિક તંદુરસ્તી:

લંબાઈ:

  1. પુરુષ ઉમેદવારો – 170 સે.મી.
  2. મહિલા ઉમેદવારો – 157 સે.મી.

છાતી:

પુરુષ ઉમેદવારો – 80 સે.મી. (ફૂલાવીને – 85 સે.મી.)

પગાર ધોરણ:

પસંદ થયેલા ઉમેદવારોને પગાર સ્તર -3 (21,700-69,100 રૂપિયા) હેઠળ પગાર આપવામાં આવશે.

UPSC EPFOની ભરતી પરીક્ષા 5 સપ્ટેમ્બરે યોજાશે

PFO એટલે કે એન્ફોર્સમેન્ટ ઓફિસર ભરતી પરીક્ષા 5 સપ્ટેમ્બરે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા લેવામાં આવશે. આ પરીક્ષા માટે એડમિટ કાર્ડ (UPSC EPFO Admit Card 2021) પહેલેથી જારી કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં, જે ઉમેદવારોએ આ પરીક્ષા માટે અરજી કરી છે તેઓ સત્તાવાર વેબસાઇટ પર જઈને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. આ ભરતી પરીક્ષા દ્વારા કુલ 421 પોસ્ટ પર ભરતી કરવામાં આવનાર છે.

આ પણ વાંચો: UPSC EPFO Exam 2021: UPSC EPFOની ભરતી પરીક્ષા 5 સપ્ટેમ્બરે યોજાશે, જુઓ તમામ વિગતો

સાબરકાંઠામાં 7 વર્ષ બાદ સિક્સલેન ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ
સાબરકાંઠામાં 7 વર્ષ બાદ સિક્સલેન ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ
ડાયમંડ બાદ સિરામિક ઉદ્યોગને લાગ્યુ મંદીનું ગ્રહણ
ડાયમંડ બાદ સિરામિક ઉદ્યોગને લાગ્યુ મંદીનું ગ્રહણ
દાહોદમાં કારચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ ફટકારાયો મેમો- Video
દાહોદમાં કારચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ ફટકારાયો મેમો- Video
સુરતની VNSGU યુનિવર્સિટીમાં 5 વિદ્યાર્થી મદિરા પાર્ટી કરતા ઝડપાયા
સુરતની VNSGU યુનિવર્સિટીમાં 5 વિદ્યાર્થી મદિરા પાર્ટી કરતા ઝડપાયા
પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા મુદ્દે બેઠકમાં સધાઈ સર્વસંમતિ
પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા મુદ્દે બેઠકમાં સધાઈ સર્વસંમતિ
સાઉથ બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સના સોના ચાંદીના દાગીનાની લૂંટ
સાઉથ બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સના સોના ચાંદીના દાગીનાની લૂંટ
કિસાન ક્રેડિટ કાર્ડ માટે કેવી રીતે કરવી અરજી ? જાણો શું છે તેના ફાયદા
કિસાન ક્રેડિટ કાર્ડ માટે કેવી રીતે કરવી અરજી ? જાણો શું છે તેના ફાયદા
સોનલ મા ના જન્મોત્સવ નિમીત્તે આયોજિત લોકડાયરામાં રૂપિયાનો વરસાદ
સોનલ મા ના જન્મોત્સવ નિમીત્તે આયોજિત લોકડાયરામાં રૂપિયાનો વરસાદ
બુટલેગરના ઘર ઉપર ફરી વળ્યું દાદાનું બુલડોઝર, જાણો શું હતી ઘટના
બુટલેગરના ઘર ઉપર ફરી વળ્યું દાદાનું બુલડોઝર, જાણો શું હતી ઘટના
ભૂપેન્દ્ર ઝાલાએ મોંઘીદાટ મોબાઈલ નેતાઓ & અધિકારીને ગીફ્ટ કર્યાનો ખુલાસો
ભૂપેન્દ્ર ઝાલાએ મોંઘીદાટ મોબાઈલ નેતાઓ & અધિકારીને ગીફ્ટ કર્યાનો ખુલાસો
g clip-path="url(#clip0_868_265)">