SBI Apprentice Final Result 2021: સ્ટેટ બેંક એપ્રેન્ટિસ ભરતી પરીક્ષાનું અંતિમ પરિણામ જાહેર, ડાયરેક્ટ લિંક દ્વારા અહીં કરો ચેક

SBI Apprentice Final Result 2021: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ એપ્રેન્ટિસની પોસ્ટ માટે ભરતી પરીક્ષાનું અંતિમ પરિણામ જાહેર કર્યું છે.

SBI Apprentice Final Result 2021: સ્ટેટ બેંક એપ્રેન્ટિસ ભરતી પરીક્ષાનું અંતિમ પરિણામ જાહેર, ડાયરેક્ટ લિંક દ્વારા અહીં કરો ચેક
SBI Apprentice Final Result 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2021 | 6:41 PM

SBI Apprentice Final Result 2021: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ એપ્રેન્ટિસની પોસ્ટ માટે ભરતી પરીક્ષાનું અંતિમ પરિણામ જાહેર કર્યું છે. આવી સ્થિતિમાં, જે ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી તેઓ સત્તાવાર વેબસાઇટ sbi.co.in પર જઈને પરિણામ (SBI Apprentice Final Result 2021) ચકાસી શકે છે. આ ભરતી (SBI Recruitment 2021) હેઠળ કુલ 6100 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (State Bank of India) દ્વારા બહાર પાડવામાં આવેલી આ ભરતી (SBI Apprentice Recruitment 2021) માટેની અરજી પ્રક્રિયા 6 જુલાઈ 2021ના રોજ શરૂ થઈ હતી. જેમાં ઉમેદવારોને ઓનલાઈન અરજી કરવા માટે 26 જુલાઈ 2021 સુધીનો સમય આપવામાં આવ્યો હતો. આ ખાલી જગ્યા દ્વારા એપ્રેન્ટિસની કુલ 6100 જગ્યાઓ ભરવામાં આવશે. તેનું એડમિટ કાર્ડ સત્તાવાર વેબસાઇટ પર 06 સપ્ટેમ્બર 2021ના રોજ જારી કરવામાં આવ્યું હતું.

આ ચેક કરો પરિણામ

  • આમાં અરજી કરવા માટે સૌથી પહેલા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની ઓફિશિયલ વેબસાઈટ sbi.co.in પર જાઓ.
  • વેબસાઈટના હોમ પેજ પર, CURRENT OPENINGS પર જાઓ.
  • આમાં ENGAGEMENT OF APPRENTICES UNDER THE APPRENTICES ACT, 1961 લિંક પર ક્લિક કરો.
  • હવે SBI Apprentice Recruitment 2021 Final Result લિંક પર ક્લિક કરો.
  • ક્લિક કરવાથી પરિણામ સ્ક્રીન પર ખુલશે.
  • પરિણામની પીડીએફમાં તમે તમારા રોલ નંબરની મદદથી પરિણામ જોઈ શકો છો.

સીધી લિંક પરથી પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો.

ખાલી જગ્યાની વિગતો

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલી આ ખાલી જગ્યામાં, જનરલ – 2577 પોસ્ટ્સ, EWS – 604, OBC – 1375, SC – 977 અને 567 પોસ્ટ ST માટે અનામત છે. આ પરીક્ષા એક વર્ષના સમયગાળા માટે લેવામાં આવશે. પસંદ કરાયેલા ઉમેદવારોને દર મહિને 15,000નું સ્ટાઈપેન્ડ આપવામાં આવશે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

આ પણ વાંચો: NEET પરિણામ 2021: NTA એ NEET UG પરીક્ષાનું જાહેર કર્યુ પરિણામ, આ 3 વિદ્યાર્થીઓએ ટોપ કર્યું

આ પણ વાંચો: NEET Result 2021: નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ NEET પ્રવેશ પરીક્ષાનું પરિણામ કર્યું જાહેર, સરળતાથી આ રીતે કરો ચેક

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">