JEE Advanced Admit Card 2021 : JEE Advanced પરીક્ષાનુ એડમિટ કાર્ડ થયુ જાહેર, જાણો પરીક્ષાનું શેડ્યુલ

અરજી કરેલ ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ jeeadv.ac.in પર જઈને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.

JEE Advanced Admit Card 2021 : JEE Advanced પરીક્ષાનુ એડમિટ કાર્ડ થયુ જાહેર, જાણો પરીક્ષાનું શેડ્યુલ
JEE Advanced Admit Card 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2021 | 4:53 PM

JEE Advanced Admit Card 2021 : જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન (JEE) એડવાન્સ્ડ 2021 માટે એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવ્યું છે. આ સ્થિતિમાં જે ઉમેદવારોએ JEE મુખ્ય પરીક્ષા પાસ કર્યા બાદ JEE એડવાન્સ માટે અરજી કરી છે તેઓ સત્તાવાર વેબસાઇટ jeeadv.ac.in પર જઈને એડમિટ કાર્ડ (IIT JEE Advance Admit Card 2021) ડાઉનલોડ કરી શકે છે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, ખડગપુર દ્વારા આ પરીક્ષા લેવામાં આવશે

ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ jeeadv.ac.in પરથી પરીક્ષાનું એડમિટ કાર્ડ (Admit Card) ડાઉનલોડ કરીને પ્રિન્ટ આઉટ કાઢવાની રહેશે. આ પરીક્ષા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, ખડગપુર (IIT Kharagpur) દ્વારા લેવામાં આવશે. 3 ઓક્ટોબર 2021 ના ​​રોજ બે શિફ્ટમાં JEE એડવાન્સ્ડ પરીક્ષા લેવામાં આવશે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

પરીક્ષાની શિફ્ટ

પ્રથમ શિફ્ટ સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધી રહેશે. બીજી શિફ્ટ બપોરે 2:30 થી સાંજના 5:30 સુધી રહેશે.

આ સ્ટેપથી ડાઉનલોડ કરો એડમિટ કાર્ડ

Step 1: સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ jeeadv.ac.in પર જાઓ. Step 2: વેબસાઇટ પર આપવામાં આવેલી એડમિટ કાર્ડ લિંક પર ક્લિક કરો. Step 3: હવે લોગ ઈન કરો. Step 4: તમારું એડમિટ કાર્ડ સ્ક્રીન પર દેખાશે. Step 5: તેને ડાઉનલોડ કરો. Step 6: પરીક્ષા હોલમાં લઈ જવા માટે તેની પ્રિન્ટ આઉટ કાઢી લો.

JEE એડવાન્સ શેડ્યૂલ

એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાની તારીખ – 26 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર 2021 JEE એડવાન્સ પરીક્ષા – 3 ઓક્ટોબર 2021 કામ ચલાઉ આન્સર કી – 10 ઓક્ટોબર, 2021 અંતિમ આન્સર કી અને ઓનલાઇન પરિણામ (Online Result) – 15 ઓક્ટોબર 2021 આર્કિટેક્ચર એપ્ટિટ્યુડ ટેસ્ટ માટે ઓનલાઈન નોંધણી – 15 ઓક્ટોબરથી 16 ઓક્ટોબર 2021 આર્કિટેક્ચર એપ્ટિટ્યુડ ટેસ્ટ (AAT) – 18 ઓક્ટોબર 2021 AAT પરિણામોની ઘોષણા – 22 ઓક્ટોબર 2021 સીટ ફાળવણી પ્રક્રિયાની સંભવિત શરૂઆત – 16 ઓક્ટોબર 2021

આ પણ વાંચો : SSC MTS Admit Card 2021: SSC MTS પરીક્ષાનું એડમિટ કાર્ડ થયુ જાહેર, આ સ્ટેપથી કરો ડાઉનલોડ

આ પણ વાંચો :  DRDO recruitment 2021: જુનિયર રિસર્ચ ફેલોની પોસ્ટ માટે જાહેર થઈ ભરતી

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">