ICAI CA Exam Dates: CA મે સત્રની પરીક્ષાઓ આ તારીખથી શરૂ થશે, જાણો વિગતો

ICAI CA Exam Dates For May Session: સીએ ઇન્ટર, ફાઇનલ અને PQC પરીક્ષાઓ 5 જુલાઇથી લેવામાં આવશે.

ICAI CA Exam Dates: CA મે સત્રની પરીક્ષાઓ આ તારીખથી શરૂ થશે, જાણો વિગતો
ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા (Institute of Chartered Accountants of India)
Follow Us:
Heena Chauhan
| Edited By: | Updated on: May 26, 2021 | 6:52 PM

ICAI CA Exam Dates: ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયાએ (Institute of Chartered Accountants of India) સીએ ફાઇનલ, ઇન્ટરમિડિયેટ અને PQC પરીક્ષાઓની તારીખો જાહેર કરી છે. પરીક્ષા 5 જુલાઈ 2021 થી શરૂ થશે. આઇસીએઆઈ સીએ ફાઈનલ અને સીએ ઇન્ટરમિડિયેટ પ્રોગ્રામ્સના ઓલ્ડ અને નવા પ્રોગ્રામ માટે 5 જુલાઇથી પરીક્ષા લેવામાં આવશે.

ઈન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઈન્ડિયા (ICAI) દ્વારા જાહેર કરવામાં આવેલી સૂચના અનુસાર, “Chartered Accountant’s Intermediate (Old Scheme), Intermediate (New Scheme) and Final (Old and New Scheme) and Insurance and Risk Management (IRM), Technical Examination and International Taxation-Assessment Test (INTT-AT) May 2021 ની પરીક્ષાઓ હવે વૈશ્વિક સ્તરે 5 જુલાઈ, 2021 ને સોમવારે લેવામાં આવશે. આ પરીક્ષાઓનું વિગતવાર શિડ્યુલ ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે.”

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ અગાઉ 27 એપ્રિલના રોજ, ICAI એ CA ની પરીક્ષાઓ મુલતવી રાખી હતી. સીએની પરીક્ષાઓ 21 મેથી શરૂ થવાની હતી. આ પરીક્ષાઓ 21 મેથી 6 જૂન દરમિયાન લેવાની હતી.

સીએ ફાઇનલ અને સીએ ઇન્ટરમિડિયેટ પરીક્ષા મુલતવી રાખવાની જાહેરાત કરતાં સંસ્થાએ જણાવ્યું હતું કે પરીક્ષા શરૂ થવાના ઓછામાં ઓછા 25 દિવસ પહેલા નવી પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવશે. તદનુસાર, સંસ્થાએ સીએ ઇન્ટર, ફાઇનલ અને PQC અભ્યાસક્રમો માટેની પરીક્ષાઓ યોજવાની નવી તારીખના 40 દિવસ પહેલા આજે માહિતી જાહેર કરી છે.

Latest News Updates

સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">