NEET Admit Card 2022: નીટ યુજી એડમિટ કાર્ડ 4 સ્ટેપમાં ડાઉનલોડ કરો, જાણો લિંક

NEET Admit Card Download Link: નીટ યુજી એક્ઝામ (NEET UG Exam) માટે એડમિટ કાર્ડ ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે. ઓફિશિયલ વેબસાઇટ neet.nta.nic.in પરથી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકાય છે.

NEET Admit Card 2022: નીટ યુજી એડમિટ કાર્ડ 4 સ્ટેપમાં ડાઉનલોડ કરો, જાણો લિંક
NEET Admit Card Download Link
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2022 | 4:13 PM

NEET Admit Card: નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) માટે એડમિટ કાર્ડ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.NEET 2022 એડમિટ કાર્ડની આતુરતાથી રાહ જોઈ રહેલા ઉમેદવારોને એડમિટ કાર્ડ (NEET Admit Card 2022) માટે ઓફિશિયલ વેબસાઇટ neet.nta.nic.in પર નજર રાખવી પડશે. આ સિવાય નીટ એડમિટ કાર્ડ વિશે પણ જાણકારી તેઓ TV9 હિન્દી પર પણ મેળવી શકશે. લગભગ 18 લાખ ઉમેદવારો આતુરતાથી નીટ એડમિટ કાર્ડની રાહ જોઈ રહ્યા છે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા નીટ એક્ઝામ માટેની સિટી એલોટમેન્ટ સ્લિપ જાહેર કરવામાં આવી છે. દેશભરના 546 શહેરોમાં અલગ-અલગ સેન્ટર્સ નીટ યુજી 2022ની એક્ઝામ લેવામાં આવશે. આ સિવાય ભારત બહારના 14 શહેરોમાં પણ નીટની એક્ઝામ લેવામાં આવશે. નીટની એક્ઝામ 17 જુલાઈના રોજ થવાની છે. નીટની પરીક્ષા બપોરે 2 થી 5.20 દરમિયાન લેવામાં આવશે.

નીટ એડમિટ કાર્ડ 2022 કેવી રીતે ડાઉનલોડ કરવું

  • NEET 2022 એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે ઑફિશિયલ વેબસાઇટ neet.nta.nic.in પર જાઓ.
  • હોમપેજ પર એડમિટ કાર્ડ નીટ (યુજી) -2022 લિંક પર ક્લિક કરો.
  • તમારી જાણકારી માટે ફાઇલ કરીને લોગિન પર ક્લિક કરો.
  • હવે તમે સ્ક્રીન પર તમારું NEET (UG) 2022 એડમિટ કાર્ડ આવશે.
  • એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી લો.

NEET 2022 પેપર પેટર્ન કેવી હશે

નીટ યુજી 2022 માં ચાર સબ્જેક્ટ છે, જેમાં ફિજિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અને જીયોલોજીનો સમાવેશ થાય છે. દરેક સબ્જેક્ટના 50 સવાલોને બે સેક્શન (A અને B)માં વિભાજીત કરવામાં આવશે. એક્ઝામનો સમય 200 મિનિટ (03 કલાક 20 મિનિટ)નો રહેશે. એન્ટ્રેસ એક્ઝામમાં 200 મલ્ટીપલ ચોઈસ ક્વેશ્ચન હશે (એક સાચા જવાબ સાથે ચાર વિકલ્પો). નીટ યુજી એક્ઝામ 13 ભાષાઓમાં આયોજીત કરવામાં આવશે, જેમાં અંગ્રેજી, હિન્દી, આસામી, બંગાળી, ગુજરાતી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઉડિયા, પંજાબી, તમિલ, તેલુગુ અને ઉર્દૂનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો

NEET 2022 માર્કિંગ સ્કીમ

નીટ યુજી 2022માં દરેક સાચા જવાબ માટે ઉમેદવારોને ચાર ગુણ આપવામાં આવશે અને દરેક ખોટા જવાબ માટે એક માર્ક કાપવામાં આવશે. જો કોઈ સવાલનો જવાબ ન આપ્યો હોય તો તેના માટે શૂન્ય માર્કસ આપવામાં આવશે.

Latest News Updates

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
g clip-path="url(#clip0_868_265)">