સરકારી નોકરી: ગ્રેજ્યુએટ છો તો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયામાં કરો આ પોસ્ટ માટે અરજી, જાણો વિગત

રિઝર્વ બેંક ભારતની તમામ બેંક પર નિયંત્રણ રાખે છે. ભારતની કોઈપણ બેંક સામે ફરિયાદ રિઝર્વ બેંક સાંભળે છે અને તેને લઈને ગ્રાહકોને ન્યાય પણ આપે છે. દેશમાં વિવિધ રાજ્યોમાં રિઝર્વ બેંકની ઓફિસ આવેલી છે. ગુજરાતમાં અમદાવાદ ખાતે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ઓફિસ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયામાં 926 જગ્યાઓ આસિસટન્ટની પોસ્ટ પર ભરવામાં આવી રહી […]

સરકારી નોકરી: ગ્રેજ્યુએટ છો તો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયામાં કરો આ પોસ્ટ માટે અરજી, જાણો વિગત
Follow Us:
| Updated on: Jan 20, 2020 | 1:44 PM

રિઝર્વ બેંક ભારતની તમામ બેંક પર નિયંત્રણ રાખે છે. ભારતની કોઈપણ બેંક સામે ફરિયાદ રિઝર્વ બેંક સાંભળે છે અને તેને લઈને ગ્રાહકોને ન્યાય પણ આપે છે. દેશમાં વિવિધ રાજ્યોમાં રિઝર્વ બેંકની ઓફિસ આવેલી છે. ગુજરાતમાં અમદાવાદ ખાતે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ઓફિસ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયામાં 926 જગ્યાઓ આસિસટન્ટની પોસ્ટ પર ભરવામાં આવી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

RBI Assistant 2020 Eligibility

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

શું રહેશે વેતન? જાહેરાતમાં તમારું પોસ્ટિગ ક્યાં શહેરમાં થાય તે અંગે વેતનમાં ફેરફાર દર્શાવવામાં આવ્યા છે. જો કે એક મહિનામાં 36901 રુપિયાનો પગાર ચૂકવવામાં આવશે તેવી સ્પષ્ટતા જાહેરાતમાં કરવામાં આવી છે. જે અંગે ઉમેદવારોએ આપેલી લિંકમાં ક્લિક કરીને વધુ જાણકારી મેળવી લેવી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

કોણ કરી શકશે એપ્લાય? રિઝર્વ બેંકમાં ઓફિસ આસિસટન્ટની 926 જગ્યામાં તારીખ 1.12.2019 સુધીમાં કોઈપણ શાખામાં ગ્રેજ્યુએશન સાથે 50 ટકા હોવા જરૂરી છે. આ સિવાય દેશભરમાં જ્યાં ઓફિસ આવેલી છે તે રાજ્યની સ્થાનિક ભાષા આવડવી જરૂરી છે.

અરજી કરવામાં માટે આ લિંક પર ક્લિક કરો :  https://ibpsonline.ibps.in/rbiasstnov19/basic_details.php

ગુજરાતમાં કુલ કેટલી જગ્યાઓ છે? ગુજરાતમાં કુલ 19 જગ્યાઓ છે. જેમાં કેટેગરીવાઈઝ જોવા જઈએ તો જનરલ -11, એસસી- 1, એસટી- 2 , ઓબીસી -4 અને EWS- 1 સીટ છે. આ જગ્યાઓ માટે અરજી કરવા માટે છેલ્લી તારીખ 24 ફેબ્રુઆરી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">