AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તમે હોમ બ્રાન્ચથી દૂરના અંતરે છો અને નવા ATM CARD ની જરૂર પડે તો શું કરવું? જાણો SBI નો જવાબ

જો તમારું ATM ખોવાઈ ગયું હોય અથવા ખરાબ થઇ ગયું હોય અને તમે બીજા ATM માટે અરજી કરવા માંગો છો. તો તે દરમિયાન એક પ્રશ્ન આવે છે કે શું આપણે હોમ બ્રાન્ચ સિવાય અન્ય કોઈ બ્રાન્ચમાંથી ATM માટે અરજી કરી શકીએ છીએ.

તમે હોમ બ્રાન્ચથી દૂરના અંતરે છો અને નવા ATM CARD ની જરૂર પડે તો શું કરવું? જાણો SBI નો જવાબ
ATM (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2021 | 8:39 AM
Share

આજના સમયમાં ગ્રાહકો તેમના ઘરની આરામથી ઓનલાઈન સુવિધાઓનો લાભ લઈ શકે છે કારણ કે મોટાભાગની બેંકો તેમના ગ્રાહકોને આવી સુવિધાઓ પૂરી પાડી રહી છે. કોરોના રોગચાળા દરમિયાન જ્યારે લોકો ઘરની બહાર પણ નીકળી શકતા ન હતા ત્યારે બેંકમાં જવું અને કામ કરાવવું એ એક મોટો પડકાર હતો. આ દરમિયાન મોટાભાગની બેંકોએ તેમના ગ્રાહકો માટે ડોરસ્ટેપ સુવિધા શરૂ કરી હતી. અત્યારે પણ મોટાભાગના લોકો ઘરે બેસીને બેંકના કામ પતાવી દે છે.

કોઈપણ સમયે અને ગમે ત્યાં રોકડની જરૂર પડી શકે છે. આવી સ્થિતિમાં બેંકમાં જઈને ફોર્મ ભરીને પૈસા ઉપાડવાનું શક્ય નથી. બીજી તરફ આજના સમયમાં મોટાભાગની વસ્તુઓ ડિજિટલ બની રહી છે પરંતુ તેમ છતાં પણ એટીએમમાંથી પૈસા ઉપાડનારા લોકોની સંખ્યા પણ આજના સમયમાં મોટી છે. જો તમારું ATM ખોવાઈ ગયું હોય અથવા ખરાબ થઇ ગયું હોય અને તમે બીજા ATM માટે અરજી કરવા માંગો છો. તો તે દરમિયાન એક પ્રશ્ન આવે છે કે શું આપણે હોમ બ્રાન્ચ સિવાય અન્ય કોઈ બ્રાન્ચમાંથી ATM માટે અરજી કરી શકીએ છીએ. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ તેના એક ગ્રાહકને આ સવાલનો જવાબ આપ્યો છે.

SBIએ ટ્વીટ કરીને માહિતી આપી  હાલમાં જ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના એક ગ્રાહકે ટ્વિટર પર ટ્વિટ કરીને SBIને એક પ્રશ્નનો જવાબ માંગ્યો હતો. ટ્વીટ કરીને SBIના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટને ટેગ કરીને ગ્રાહકે લખ્યું કે, શું આપણે કોઈ પણ રાજ્યની SBI શાખામાં નવા ATM કાર્ડ માટે અરજી કરી શકીએ છીએ. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ ટ્વીટ કરીને ગ્રાહકના આ સવાલનો જવાબ આપ્યો છે. એસબીઆઈએ તે પ્રશ્નના જવાબમાં લખ્યું કે, એસબીઆઈના ગ્રાહકો કોઈપણ શાખામાંથી એટીએમ માટે અરજી કરી શકે છે.

હવે જો તમે પણ કોઈ બીજા રાજ્યમાં છો અને તમારી બેંકની હોમ બ્રાન્ચ બીજે ક્યાંક છે. તો તમારે ટેન્શન લેવાની જરૂર નથી. તમે ગમે ત્યાંથી એટીએમ કાર્ડ માટે અરજી કરી શકો છો. આ માટે તમારે ફક્ત તમારા દસ્તાવેજોની જરૂર પડશે. જે નવા એટીએમ કાર્ડ માટે અરજી કરવા માટે લેવામાં આવશે. નહિંતર, તમે કોઈપણ રાજ્યની કોઈપણ એસબીઆઈ શાખામાંથી આ કાર્ય સાથે વ્યવહાર કરી શકો છો. અથવા તમે ઇચ્છો તો એટીએમ માટે ઓનલાઈન પણ અરજી કરી શકો છો.

આ પણ વાંચો :  Petrol Diesel Price Today: સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના નવા રેટ જાહેર કર્યા, જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ

આ પણ વાંચો : Aadhaar- PAN Linking : છેલ્લી તારીખનો ઇંતેજાર ન કરી ફટાફટ પતાવી લો આ કામ, સમય મર્યાદા ચૂકશો તો મુશ્કેલીમાં પડશો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">