રિલાયન્સ રીટેઇલમાં અમેરિકાની KKR કંપની 5550 કરોડનું રોકાણ કરશે

રિલાયન્સ રિટેઈલમાં અમેરિકન કંપની KKR ૧.૨૮ ટકાની ભાગીદારી માટે રોકાણ કરવા જઈ રહી છે. સૂત્રો અનુસાર KKR ભારતના સૌથી મોટા ઉધોગ સમૂહમાં ૫૫૫૦ કરોડનું રોકાણ કરશે. આ ડીલ રિલાયન્સ રિટેઈલના રૂપિયા ૪.૨૧ લાખ કરોડના વેલ્યુએશન મુજબ કરવામાં આવી રહી છે. આ અગાઉ અમેરિકાની પ્રાઈવેટ ઇન્વેસ્ટમેન્ટ કંપની સિલ્વર લેકએ રિલાયન્સ રિટેઇલ માં 7500 કરોડ રૂપિયાનું રોકાણ […]

રિલાયન્સ રીટેઇલમાં અમેરિકાની KKR કંપની 5550 કરોડનું રોકાણ કરશે
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Sep 23, 2020 | 5:32 PM

રિલાયન્સ રિટેઈલમાં અમેરિકન કંપની KKR ૧.૨૮ ટકાની ભાગીદારી માટે રોકાણ કરવા જઈ રહી છે. સૂત્રો અનુસાર KKR ભારતના સૌથી મોટા ઉધોગ સમૂહમાં ૫૫૫૦ કરોડનું રોકાણ કરશે. આ ડીલ રિલાયન્સ રિટેઈલના રૂપિયા ૪.૨૧ લાખ કરોડના વેલ્યુએશન મુજબ કરવામાં આવી રહી છે.

આ અગાઉ અમેરિકાની પ્રાઈવેટ ઇન્વેસ્ટમેન્ટ કંપની સિલ્વર લેકએ રિલાયન્સ રિટેઇલ માં 7500 કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ હતુ. સિલ્વર લેકએ કંપનીમાં 1.75 ટકાની ભાગીદારી ખરીદી છે. રિલાયન્સ જે ક્ષેત્રમાં ડગ માંડે છે તે માર્કેટમાં ક્રાંતિ લાવવા જાણીતી છે. મુકેશ અંબાણીના નેતૃત્વમાં બજારમાં અગ્રીમ શ્રેણીમાં બિરાજમાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં આ રિટેઇલ બિઝનેસમાં બીજું મોટું રોકાણ છે.KKR સાથે હિસ્સેદારીથી રિટેલ સેક્ટરમાં રિલાયન્સ રેટાઇલ પોતાના હાલના માર્કેટ લીડર એવા એમેઝોન અને વોલમાર્ટના માલિકી હેઠળની ફ્લિપકાર્ટ ની સામે મજબૂત સ્પર્ધા કરવા સધ્ધરતા મેળવી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

આ પણ વાંચોઃસુરત શહેરમાં અસહ્ય ઉકળાટ બાદ વરસ્યો વરસાદ, અડાજણ, રાંદેર અને ઉધના વિસ્તારમાં ધોધમાર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">