9 વર્ષમાં પહેલીવાર Lossમાં આવી Tataની આ કંપની, શેરના ભાવ તૂટ્યા, નિષ્ણાતોએ કહ્યું: વેચી નાખો

ટાટા ગ્રુપની આ કંપની માર્ચ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. આ ક્વાર્ટરમાં કંપનીને મોટું નુકસાન થયું છે. લગભગ 9 વર્ષમાં આ પ્રથમ વખત છે જ્યારે કંપનીને નુકસાન થયું છે. આ કંપનીનો શેર 4% થી વધુ તૂટ્યો છે. આ વાતાવરણ વચ્ચે સ્થાનિક બ્રોકરેજે શેરના લક્ષ્ય ભાવમાં ઘટાડો કર્યો છે.

9 વર્ષમાં પહેલીવાર Lossમાં આવી Tataની આ કંપની, શેરના ભાવ તૂટ્યા, નિષ્ણાતોએ કહ્યું: વેચી નાખો
Image Credit source: Social Media
Follow Us:
| Updated on: Apr 30, 2024 | 5:18 PM

ટાટા ગ્રુપની કંપની ટાટા કેમિકલ્સે માર્ચ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. આ ક્વાર્ટરમાં કંપનીને મોટું નુકસાન થયું છે. લગભગ 9 વર્ષમાં આ પ્રથમ વખત છે જ્યારે કંપનીને નુકસાન થયું છે. આ સમાચાર પછી ટાટા કેમિકલ્સનો શેર 4% થી વધુ તૂટ્યો છે. આ વાતાવરણ વચ્ચે સ્થાનિક બ્રોકરેજે ટાટા કેમિકલ્સના શેરના લક્ષ્ય ભાવમાં ઘટાડો કર્યો છે. તમને જણાવી દઈએ કે ટાટા કેમિકલ્સના શેરે એક વર્ષમાં 13% વળતર આપ્યું છે પરંતુ વર્ષ 2024માં તેમાં 4.21%નો ઘટાડો થયો છે.

બ્રોકરેજે શેરને લઈને શું કહ્યું?

સ્થાનિક બ્રોકરેજ કોટક ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝના જણાવ્યા અનુસાર ટાટા કેમિકલ્સની આવકમાં મોટો ઘટાડો નોંધાયો છે. બ્રોકરેજે જણાવ્યું હતું કે અમે હવે FY2025 માટે અમારા US EBITDA પ્રતિ ટન અંદાજને $45 થી ઘટાડીને $35 કર્યો છે અને પછી FY2026 માં $40ની રિકવરીનું અનુમાન લગાવ્યું છે.

શેરે કમાણીમાં ઘટાડા છતાં સારું પ્રદર્શન કર્યું છે. બ્રોકરેજે વધુમાં જણાવ્યું હતું કે ટાટા સન્સના IPOની અપેક્ષાએ કદાચ રોકાણકારોનો રસ વધ્યો હતો. હવે થોડી આશા જણાઈ રહી છે. કોટક ઇક્વિટીઝે જણાવ્યું હતું કે બેટરી રસાયણોમાં મોટા વિસ્તરણની કોઈપણ અપેક્ષાઓ ખોટી જણાય છે.

ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી
કેટરિનાએ પતિ વિકીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, જુઓ ફોટો
લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ

શેરની ટારગેટ પ્રાઈસ

બ્રોકરેજએ સ્ટોક પર ‘સેલ’ રેટિંગ જાળવી રાખ્યું છે અને ટાટા કેમિકલ્સના શેરની લક્ષ્ય કિંમત અગાઉના ₹780 થી ઘટાડીને ₹770 કરી છે. અન્ય બ્રોકરેજ મોતીલાલ ઓસવાલે ન્યુટ્રલ રેટિંગ સાથે 980 રૂપિયાનો ટાર્ગેટ ભાવ આપ્યો છે. તમને જણાવી દઈએ કે હાલમાં શેરની કિંમત 1070 રૂપિયાના સ્તર પર છે.

માર્ચ ક્વાર્ટરના પરિણામો

ટાટા કેમિકલ્સે જાન્યુઆરી-માર્ચ 2024 ક્વાર્ટરમાં 850 કરોડ રૂપિયાની ખોટ નોંધાવી હતી, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં 709 કરોડ રૂપિયાનો નફો હતો. ક્વાર્ટરમાં ઓપરેશન્સમાંથી આવક વાર્ષિક ધોરણે 21.1 ટકા ઘટીને 3,475 કરોડ રૂપિયા થઈ છે.

નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

આ પણ વાંચો: Government Employees: કેન્દ્ર સરકારે કર્મચારીઓને આપી ખુશખબર, ફરી વધશે પગાર

Latest News Updates

રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
રાજ્યમાં અમદાવાદ રહ્યુ સૌથી હોટેસ્ટ સિટી, આગામી પાંચ દિવસ ઓરેન્જ અલર્ટ
રાજ્યમાં અમદાવાદ રહ્યુ સૌથી હોટેસ્ટ સિટી, આગામી પાંચ દિવસ ઓરેન્જ અલર્ટ
વડોદરામાં RTOનું સર્વર ઠપ્પ થતા ધોમધખતા તાપમાં અરજદારો રઝળ્યા- Video
વડોદરામાં RTOનું સર્વર ઠપ્પ થતા ધોમધખતા તાપમાં અરજદારો રઝળ્યા- Video
બનાસકાંઠાઃ પાલનપુરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થયો, જુઓ
બનાસકાંઠાઃ પાલનપુરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થયો, જુઓ
ચૂંટણી આચારસંહિતા વચ્ચે દારૂની હેરાફેરી ઝડપાઈ
ચૂંટણી આચારસંહિતા વચ્ચે દારૂની હેરાફેરી ઝડપાઈ
પ્રાંતિજના મજરા ગામે તસ્કરો ત્રાટક્યા, 2 મંદિરોમાં 4.56 લાખની ચોરી
પ્રાંતિજના મજરા ગામે તસ્કરો ત્રાટક્યા, 2 મંદિરોમાં 4.56 લાખની ચોરી
ખેતરમાં વીજપોલ ધરાશાયી થતા પાંચ દિવસથી વીજ પ્રવાહ ઠપ્પ, ખેડૂતો પરેશાન
ખેતરમાં વીજપોલ ધરાશાયી થતા પાંચ દિવસથી વીજ પ્રવાહ ઠપ્પ, ખેડૂતો પરેશાન
ઊંઝા APMCની સત્તા મેળવવા BJP ના બે જૂથ સામસામે, જુઓ
ઊંઝા APMCની સત્તા મેળવવા BJP ના બે જૂથ સામસામે, જુઓ
ભારે પવન અને વરસાદના પગલે અગરીયાઓને નુકસાન
ભારે પવન અને વરસાદના પગલે અગરીયાઓને નુકસાન
g clip-path="url(#clip0_868_265)">