AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ 5 મ્યુચ્યુઅલ ફંડ્સે દરેક ફેઝમાં આપ્યું ‘20%’ થી વધુ વાર્ષિક રિટર્ન, દર વર્ષે રોકાણકારોની સંપત્તિમાં કર્યો ‘તોતિંગ વધારો’

બજારમાં કેટલીક એવી દમદાર સ્કીમ્સ છે કે, જેણે દરેક સમયગાળામાં રોકાણકારોને વાર્ષિક 20 ટકાથી પણ વધુનું શાનદાર રિટર્ન આપ્યું છે. લાંબાગાળાના રોકાણ માટે આ ફંડ્સ લોકોની પહેલી પસંદ બની રહ્યા છે.

આ 5 મ્યુચ્યુઅલ ફંડ્સે દરેક ફેઝમાં આપ્યું '20%' થી વધુ વાર્ષિક રિટર્ન, દર વર્ષે રોકાણકારોની સંપત્તિમાં કર્યો 'તોતિંગ વધારો'
| Updated on: May 29, 2026 | 8:35 PM
Share

મ્યુચ્યુઅલ ફંડ માર્કેટમાં કેટલાક એવા ફંડ છે કે, જે દરેક ટાઇમ ફ્રેમમાં સ્કીમ પર ડોમિનેટ કરી રહ્યા છે. રોકાણનો સમયગાળો 3 વર્ષ હોય કે 5 વર્ષ, 7 વર્ષ હોય કે 10 વર્ષ, આ ઇક્વિટી ફંડ્સ દરેક ગાળામાં વાર્ષિક 20 ટકાથી વધુ રિટર્ન આપી રહ્યા છે. આ ફંડ્સ એક પ્રકારે રોકાણકારો માટે વેલ્થ કમ્પાઉન્ડર (સંપત્તિ વધારનાર) બની ગયા છે.

અલગ-અલગ કેટેગરી કે થીમ પર આધારિત આ ફંડ્સે માર્કેટના દરેક ફેઝમાં મજબૂત રિટર્ન, અદભૂત રિસ્ક મેનેજમેન્ટ અને સતત ગ્રોથના દમ પર પોતાને રોકાણકારોની પહેલી પસંદ (Mutual Fund Stars) બનાવી દીધા છે.

  1. વેલ્યુ રિસર્ચના ડેટા અનુસાર, Nippon India Small Cap Fund એ 3 વર્ષમાં 21.14 ટકા, 5 વર્ષમાં 22 ટકા, 7 વર્ષમાં 23.95 ટકા અને 10 વર્ષમાં 22.20 ટકા વાર્ષિક રિટર્ન આપ્યું છે.
  2. Quant Infrastructure Fund નું રિટર્ન 3, 5, 7 અને 10 વર્ષમાં અનુક્રમે 23.61 ટકા, 22.40 ટકા, 25.42 ટકા અને 21.77 ટકા વાર્ષિક રહ્યું છે.
  3. Edelweiss Mid Cap Fund એ પણ આ અલગ-અલગ ફેઝમાં 26.13 ટકા, 21.92 ટકા, 23.44 ટકા અને 20.40 ટકા વાર્ષિક રિટર્ન આપ્યું છે.
  4. Quant Small Cap Fund એ આ ગાળામાં 22.27 ટકા, 22 ટકા, 29.27 ટકા અને 20.38 ટકા વાર્ષિક રિટર્ન આપ્યું છે.
  5. Invesco India Infrastructure Fund એ આ અલગ-અલગ ફેઝમાં 26.42 ટકા, 23.15 ટકા, 22.72 ટકા અને 20.25 ટકા વાર્ષિક રિટર્ન આપ્યું છે.

1. Nippon India Small Cap Fund

  • 3 વર્ષનું એન્યુઅલાઈઝ્ડ રિટર્ન: 21.14%
  • 5 વર્ષનું એન્યુઅલાઈઝ્ડ રિટર્ન: 22.05%
  • 7 વર્ષનું એન્યુઅલાઈઝ્ડ રિટર્ન: 23.95%
  • 10 વર્ષનું એન્યુઅલાઈઝ્ડ રિટર્ન: 22.20%
  • રેટિંગ: 4 સ્ટાર
  • કુલ એસેટ્સ: ₹72,673 કરોડ (30 એપ્રિલ, 2026)
  • એક્સપેન્સ રેશિયો: 0.65% (30 એપ્રિલ, 2026)
  • લેટેસ્ટ NAV: ₹197.4799
  • સ્ટાન્ડર્ડ ડેવિયેશન: 19.77%
  • શાર્પ રેશિયો: 0.77
  • બીટા: 0.87

2. Quant Infrastructure Fund

  • 3 વર્ષનું એન્યુઅલાઈઝ્ડ રિટર્ન: 23.61%
  • 5 વર્ષનું એન્યુઅલાઈઝ્ડ રિટર્ન: 22.40%
  • 7 વર્ષનું એન્યુઅલાઈઝ્ડ રિટર્ન: 25.42%
  • 10 વર્ષનું એન્યુઅલાઈઝ્ડ રિટર્ન: 21.77%
  • રેટિંગ: 2 સ્ટાર
  • કુલ એસેટ્સ: ₹3,073 કરોડ (30 એપ્રિલ, 2026)
  • એક્સપેન્સ રેશિયો: 1.10% (30 એપ્રિલ, 2026)
  • લેટેસ્ટ NAV: ₹46.2592
  • ડાઉનસાઈડ ડેવિયેશન: 12.24%
  • અપસાઈડ ડેવિયેશન: 18.78%
  • શાર્પ રેશિયો: 0.80
  • જેન્સન આલ્ફા: 1.20%

3. Edelweiss Mid Cap Fund

  • 3 વર્ષનું એન્યુઅલાઈઝ્ડ રિટર્ન: 26.13%
  • 5 વર્ષનું એન્યુઅલાઈઝ્ડ રિટર્ન: 21.92%
  • 7 વર્ષનું એન્યુઅલાઈઝ્ડ રિટર્ન: 23.44%
  • 10 વર્ષનું એન્યુઅલાઈઝ્ડ રિટર્ન: 20.40%
  • રેટિંગ: 5 સ્ટાર
  • કુલ એસેટ્સ: ₹15,911 કરોડ (30 એપ્રિલ, 2026)
  • એક્સપેન્સ રેશિયો: 0.60% (30 એપ્રિલ, 2026)
  • લેટેસ્ટ NAV: ₹126.0170
  • સ્ટાન્ડર્ડ ડેવિયેશન: 18.02%
  • શાર્પ રેશિયો: 1.08
  • બીટા: 0.93

4. Quant Small Cap Fund

  • 3 વર્ષનું એન્યુઅલાઈઝ્ડ રિટર્ન: 22.27%
  • 5 વર્ષનું એન્યુઅલાઈઝ્ડ રિટર્ન: 22.00%
  • 7 વર્ષનું એન્યુઅલાઈઝ્ડ રિટર્ન: 29.27%
  • 10 વર્ષનું એન્યુઅલાઈઝ્ડ રિટર્ન: 20.38%
  • રેટિંગ: 4 સ્ટાર
  • કુલ એસેટ્સ: ₹30,374 કરોડ (30 એપ્રિલ, 2026)
  • એક્સપેન્સ રેશિયો: 1.13% (30 એપ્રિલ, 2026)
  • લેટેસ્ટ NAV: ₹294.2135
  • ડાઉનસાઈડ ડેવિયેશન: 11.41%
  • અપસાઈડ ડેવિયેશન: 17.07%
  • શાર્પ રેશિયો: 0.88
  • જેન્સન આલ્ફા: 5.39%

5. Invesco India Infrastructure Fund

  • 3 વર્ષનું એન્યુઅલાઈઝ્ડ રિટર્ન: 26.42%
  • 5 વર્ષનું એન્યુઅલાઈઝ્ડ રિટર્ન: 23.15%
  • 7 વર્ષનું એન્યુઅલાઈઝ્ડ રિટર્ન: 22.72%
  • 10 વર્ષનું એન્યુઅલાઈઝ્ડ રિટર્ન: 20.25%
  • રેટિંગ: 3 સ્ટાર
  • કુલ એસેટ્સ: ₹1,457 કરોડ (30 એપ્રિલ, 2026)
  • એક્સપેન્સ રેશિયો: 3.16% (30 એપ્રિલ, 2026)
  • લેટેસ્ટ NAV: ₹82.2300
  • સ્ટાન્ડર્ડ ડેવિયેશન: 23.55%
  • શાર્પ રેશિયો: 0.78
  • બીટા: 1.14
  • પોર્ટફોલિયો ટર્નઓવર: 61.08
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોનામાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

આંખ બંધ કરીને આ શેરમાં રોકાણ કરી લો ! અત્યારે ખરીદશો તો ભવિષ્યમાં થશે ‘અંધાધૂંધ કમાણી’, બ્રોકરેજે આપ્યું ‘BUY’ રેટિંગ

Follow Us
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
g clip-path="url(#clip0_868_265)">