સરકારે કરોડો ઉદ્યોગપતિઓને આપી મોટી રાહત, 31 માર્ચ સુધી ફાઈલ કરી શકાશે વાર્ષિક GST રીટર્ન

સરકારે નાણાકીય વર્ષ 2019-20 માટે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ના વાર્ષિક રિટર્ન (Annual Retruns) ભરવાની અંતિમ તારીખને લઈને મોટો નિર્ણય લીધો છે.

સરકારે કરોડો ઉદ્યોગપતિઓને આપી મોટી રાહત, 31 માર્ચ સુધી ફાઈલ કરી શકાશે વાર્ષિક GST રીટર્ન
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 28, 2021 | 10:27 PM

સરકારે નાણાકીય વર્ષ 2019-20 માટે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ના વાર્ષિક રિટર્ન (Annual Retruns) ભરવાની અંતિમ તારીખને લઈને મોટો નિર્ણય લીધો છે. વાર્ષિક રિટર્ન (Annual Retruns) ભરવાની અંતિમ તારીખ વધારીને 31 માર્ચ સુધી કરી દેવામાં આવી છે. સરકાર દ્વારા આપવામાં આપેલું આ બીજું વિસ્તરણ છે. અગાઉ આ સમયમર્યાદા 31 ડિસેમ્બર 2020થી વધારીને 28 ફેબ્રુઆરી 2021 કરવામાં આવી હતી. આ સમયમર્યાદામાં રિટર્ન ફાઈલ કરવામાં કરદાતાઓને પડી રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને નાણાં મંત્રાલયે નિવેદનમાં કહ્યું છે કે, સરકારે GST રીટર્ન -9 (GSTR-9) અને જીએસટી રીટર્ન -9 સી(GSTR-9C) ભરવાની સમયમર્યાદા વધારી દીધી છે. આ સમય મર્યાદામાં વિસ્તરણ ચૂંટણી પંચની મંજૂરીથી કરવામાં આવ્યું છે.

આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા

GSTR-9એ વાર્ષિક રિટર્ન છે, જે જીએસટી હેઠળ નોંધાયેલા કરદાતાઓએ ભરવાનું રહેશે. જીએસટીઆર -9 સીએ વાર્ષિક કરેલા નાણાકીય એકાઉન્ટ્સ અને જીએસટીઆર-9ની મેળવણી છે. એએમઆરજી અને એસોસિએટ્સના સિનિયર પાર્ટનર રજત મોહને કહ્યું કે, ભલે 31 દિવસનો સમયગાળો ટૂંકો છે, પરંતુ વ્યવસાયિકો માટે જરૂરી જવાબદારી નિભાવવા માટે પૂરતો સમય છે.

ઉદ્યોગપતિઓને મોટી રાહત

માત્ર 2 કરોડથી વધુના કુલ વાર્ષિક ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે વાર્ષિક રિટર્ન ફાઈલ કરવું ફરજિયાત છે, રેકન્સિલીએશન સ્ટેટમેન્ટ ફક્ત 5 કરોડ રૂપિયાથી વધુનું ટર્નઓવર ધરાવતા નોંધાયેલ વ્યક્તિઓ દ્વારા ફાઈલ કરવામાં આવશે.

આ પણ વાંચો: GUJARAT BUDGET 2021: છેલ્લા 5 વર્ષ સહીત આ વર્ષના બજેટની તમામ માહિતી એપ્લીકેશનમાં મળશે, બજેટ એપને આ રીતે કરો ડાઉનલોડ

Latest News Updates

નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
g clip-path="url(#clip0_868_265)">