બ્રિટનમાં સરકાર બદલતા Tata Stee ને ફાયદો થશે કે નુકસાન ?

બ્રિટનમાં નવી લેબર સરકારે સંકેત આપ્યો છે કે તે ટાટા સ્ટીલમાં નોકરીની ખોટ અટકાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. રિપોર્ટ અનુસાર કીર સ્ટારમરની આગેવાની હેઠળની નવી સરકાર કંપની સાથે વાતચીત કરી રહી છે.

બ્રિટનમાં સરકાર બદલતા Tata Stee ને ફાયદો થશે કે નુકસાન ?
Tata Steel
Follow Us:
| Updated on: Jul 09, 2024 | 7:02 PM

બ્રિટનમાં નવી લેબર સરકારે સંકેત આપ્યો છે કે તે ટાટા સ્ટીલમાં નોકરીના નુકસાનને અટકાવવા પર ધ્યાન કરાશે. રિપોર્ટ અનુસાર કીર સ્ટારમરની આગેવાની હેઠળની નવી સરકાર કંપની સાથે વાતચીત કરી રહી છે. ટાટા, બ્રિટનની સૌથી મોટી સ્ટીલ ઉત્પાદક, કંપનીએ એક કાર્બન-ઇન્ટેસિવ બ્લાસ્ટ ફર્નેસ બંધ કરવાનું શરૂ કર્યું, સપ્ટેમ્બરમાં બીજી ફર્નેસ પણ બંધ થવાની શક્યતા છે, જેના પરિણામે પોર્ટ ટેલબોટ, દક્ષિણ વેલ્સમાં 2,800 નોકરીઓ જશે. રોઇટર્સના અહેવાલ મુજબ, નવી સરકાર કંપનીને લોઅર-કાર્બન ટેક્નોલોજી તરફ ટ્રાંજિશન કરવા માટે પણ સમર્થન આપી રહી છે.

નવી સરકારને 500 મિલિયન પાઉન્ડ ($635 મિલિયન) સહાય પેકેજ પર હસ્તાક્ષર કરવાની જરૂર પડશે જે અગાઉની સરકાર ટાટા સ્ટીલ સાથે લોઅર-કાર્બન ઇલેક્ટ્રિક આર્ક ફર્નેસ બનાવવામાં મદદ કરવા માટે સંમત હતી, પરંતુ યુનિયન ટાટા પાસે હજુ વધારે સારા કરારની આશા રાખી રહ્યું છે. જે અનઇચ્છનીય છટણી અટકાવે.

નોકરીની ગેરંટી પર સરકારનું ધ્યાન

એક અહેવાલ અનુસાર, સરકારના મંત્રી જોનાથન રેનોલ્ડ્સે કહ્યું, “અમે આને મોટી પ્રાથમિકતા તરીકે જોઈએ છીએ.” હું એ સુનિશ્ચિત કરવા જઈ રહ્યો છું કે નોકરીની ગેરંટી એ વાટાઘાટોનો એક ભાગ છે જે અમે કરી રહ્યા છીએ.’ દેશની સૌથી મોટી સ્ટીલ ઉત્પાદક કંપનીની ચેતવણીને પગલે કર્મચારીઓએ હડતાળ કરવાની યોજના મુલતવી રાખ્યા પછી સરકારનું ધ્યાન કેન્દ્રિત થયું. ટાટા સ્ટીલે સંકેત આપ્યો હતો કે જો હડતાળ થશે તો તેની બંને ફર્નેસ પહેલેથી જ બંધ થઈ જશે.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

અહેવાલ મુજબ, પ્લાન્ટ સાઇટ્સ પર કાર્યરત લગભગ 1,500 કામદારો, જેમને 17 જૂને ઓવરટાઇમ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, તેઓ પણ 8 જુલાઈથી હડતાળ પર જવાના હતા. યુનિયને તેની હડતાળને મુલતવી રાખવાનો નિર્ણય કર્યો જ્યારે કંપનીએ પુષ્ટિ કરી કે તે તેની કામગીરીમાં ભવિષ્યના રોકાણો વિશે વાટાઘાટો શરૂ કરી રહી છે. આ ચર્ચા બાદ હડતાલ મોકૂફ રહી છે.

ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
g clip-path="url(#clip0_868_265)">