Share Market : સતત બીજા દિવસે કારોબારમાં તેજી દેખાઈ, Sensex 61 હજારને પાર પહોંચ્યો

જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે, “ઘરેલું બજાર ઘટાડામાંથી બહાર આવવા અને નફામાં પાછા આવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તાજેતરના ઘટાડાનું કારણ ત્રીજા ક્વાર્ટરના નબળા પરિણામો અને કેન્દ્રીય બજેટ છે.

Share Market : સતત બીજા દિવસે કારોબારમાં તેજી દેખાઈ, Sensex 61 હજારને પાર પહોંચ્યો
symbolic image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 18, 2023 | 11:34 AM

ભારતીય શેરબજાર સતત બીજા દિવસે મજબૂત સ્થિતિ તરફ આગળ વધી રહ્યું છે. દેશના શેરબજારોની શરૂઆત બુધવારે સવારે સપાટ કારોબાર સાથે થઈ હતી. સેન્સેક્સ માત્ર 17 પોઈન્ટની તેજી સાથે જ્યારે નિફ્ટીમાં પણ માત્ર 14 પોઈન્ટની તેજી સાથે શરૂઆતના કારોબારમાં જોવા મળ્યો હતો. મંગળવારે યુએસમાં ઘટાડો થયો હતો જ્યાં ડાઉ જોન્સ 390 પોઈન્ટ તૂટ્યો હતો જ્યારે નાસ્ડેક લીલા નિશાન સાથે બંધ થયો હતો. એશિયન બજારોમાં સવારે જાપાનીઝ નિક્કીમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે, “ઘરેલું બજાર ઘટાડામાંથી બહાર આવવા અને નફામાં પાછા આવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તાજેતરના ઘટાડાનું કારણ ત્રીજા ક્વાર્ટરના નબળા પરિણામો અને કેન્દ્રીય બજેટ છે. ત્રીજા ક્વાર્ટરના પરિણામોની શરૂઆત સારી રહી ન હતી પરંતુ તાજેતરના ભૂતકાળમાં મોટી IT અને બેન્કોના નાણાકીય પરિણામો પ્રોત્સાહક રહ્યા છે.

નિફટીના તેજીમાં રહેલા સ્ટોક્સ

Company Name High Low Last Price Prev Close Change % Gain
Tata Steel 122.65 120 122.4 119.35 3.05 2.56
Tata Steel 122.65 120 122.4 119.35 3.05 2.56
Hindalco 499.7 488.5 496.75 487.9 8.85 1.81
HDFC Bank 1,641.60 1,599.70 1,636.45 1,608.90 27.55 1.71
HDFC 2,689.90 2,629.45 2,683.55 2,640.65 42.9 1.62
Wipro 402.85 398 402.3 396.35 5.95 1.5
Kotak Mahindra 1,827.00 1,800.00 1,822.85 1,797.65 25.2 1.4
Grasim 1,686.80 1,663.95 1,683.50 1,660.70 22.8 1.37
ONGC 149.7 148.2 149.6 147.85 1.75 1.18
ITC 336.55 332.4 335.85 332.25 3.6 1.08
JSW Steel 765.65 755.2 765.05 757.5 7.55 1
SBI Life Insura 1,322.00 1,302.15 1,310.30 1,298.45 11.85 0.91
HCL Tech 1,125.85 1,115.10 1,121.10 1,111.05 10.05 0.9
Bharti Airtel 772.55 766 771.9 765.7 6.2 0.81
Dr Reddys Labs 4,391.75 4,342.00 4,386.00 4,351.75 34.25 0.79
TCS 3,405.00 3,372.25 3,404.30 3,378.40 25.9 0.77
Divis Labs 3,379.00 3,347.40 3,372.55 3,347.40 25.15 0.75
Britannia 4,395.90 4,355.55 4,389.45 4,362.05 27.4 0.63
UPL 729.25 721.05 723.55 719.2 4.35 0.6
Titan Company 2,429.85 2,412.80 2,420.00 2,407.95 12.05 0.5
HUL 2,685.00 2,660.00 2,680.35 2,667.55 12.8 0.48
ICICI Bank 868.65 858.65 868.6 865.15 3.45 0.4
Bajaj Finance 6,049.00 5,985.00 6,007.00 5,984.95 22.05 0.37
Infosys 1,551.00 1,539.60 1,545.15 1,539.50 5.65 0.37
Coal India 215 213.2 213.8 213.1 0.7 0.33
Asian Paints 2,954.95 2,929.35 2,947.75 2,940.90 6.85 0.23
Reliance 2,485.30 2,460.35 2,484.55 2,478.80 5.75 0.23
TATA Cons. Prod 752.65 746.55 751.55 750.05 1.5 0.2
Axis Bank 923.4 913.25 919.2 917.7 1.5 0.16
Maruti Suzuki 8,506.80 8,464.30 8,491.30 8,479.35 11.95 0.14
Sun Pharma 1,039.75 1,030.15 1,034.00 1,032.70 1.3 0.13
Bajaj Finserv 1,380.00 1,366.00 1,374.00 1,372.90 1.1 0.08
Bajaj Finserv 1,380.00 1,366.00 1,374.00 1,372.90 1.1 0.08
Tech Mahindra 1,051.50 1,044.10 1,046.70 1,046.05 0.65 0.06
Apollo Hospital 4,352.00 4,305.00 4,325.00 4,322.85 2.15 0.05
Larsen 2,228.40 2,200.00 2,213.80 2,213.10 0.7 0.03

રેલિગેર બ્રોકિંગ લિ. અજિત મિશ્રા, વાઇસ-પ્રેસિડેન્ટ (ટેક્નિકલ રિસર્ચ) એ જણાવ્યું હતું કે, સોમવારના ઘટાડા પછી વોલેટિલિટી વચ્ચે માર્કેટમાં તેજી આવી હતી. અમે માનીએ છીએ કે મુખ્ય ઇન્ડેક્સ શેરોમાં ખરીદી આવનારા સમયમાં થોડી રાહત આપી શકે છે પરંતુ બજારને  ચોક્કસ દિશા આપવા માટે તે પૂરતું નથી. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) મંગળવારે ચોખ્ખા ખરીદદાર રહ્યા અને શેરબજારના ડેટા અનુસાર રૂ. 211.06 કરોડના શેર ખરીદ્યા છે.

મેટલ સેક્ટરની તેજીમાં વધારો

જો આજના કારોબારને સેક્ટર મુજબ જોવામાં આવે તો મેટલ ઈન્ડેક્સમાં ઘણી મજબૂતી જોવા મળી રહી છે. તેણે શરૂઆતના વેપારમાં જ 0.8 ટકાનો ઉછાળો દર્શાવ્યો હતો. જોકે, આજે રિયાલિટી ઈન્ડેક્સમાં પણ 0.5 ટકાનો પ્રારંભિક ઘટાડો જોવા મળ્યો છે. આજે સવારે BSE મિડકેપ અને સ્મોલકેપમાં 0.2 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

Nifty Sectoral Indices

Index Current % Change Open High Low Prev. Close 52w High 52w Low
NIFTY BANK 42,513.20 0.66 42,271.80 42,518.05 42,119.65 42,235.05 44,151.80 32,155.35
NIFTY AUTO 12,784.45 -0.29 12,827.35 12,831.65 12,759.95 12,821.85 13,544.90 9,226.95
NIFTY FIN SERVICE 18,766.75 0.87 18,617.10 18,767.25 18,560.10 18,604.25 19,515.90 14,857.30
NIFTY FMCG 44,770.35 0.53 44,621.80 44,792.35 44,505.30 44,536.10 46,331.20 33,407.55
NIFTY IT 29,673.85 0.6 29,580.25 29,685.05 29,541.95 29,498.00 36,813.10 26,186.70
NIFTY MEDIA 1,933.00 0.22 1,930.85 1,935.25 1,919.85 1,928.85 2,484.70 1,752.20
NIFTY METAL 6,852.95 0.88 6,814.25 6,884.40 6,806.55 6,793.50 6,907.35 4,437.30
NIFTY PHARMA 12,704.60 0.45 12,656.60 12,719.15 12,631.65 12,648.00 13,972.45 11,726.40
NIFTY PSU BANK 4,218.70 -1.13 4,274.75 4,277.25 4,205.20 4,267.10 4,617.40 2,283.85
NIFTY PVT BANK 21,656.30 0.66 21,529.85 21,658.40 21,445.15 21,515.30 22,491.65 16,280.15
NIFTY REALTY 427.55 -0.75 431.05 431.45 426.25 430.8 500.35 365.75

Latest News Updates

સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">