Share Market : 6 ટ્રેડિંગ સેશનના ઘટાડાના ટ્રેન્ડનો અંત આવ્યો, Sensex 62374 સુધી ઉછળ્યો

રોકાણકારોએ વૈશ્વિક બજારમાં હકારાત્મક સેન્ટિમેન્ટનો લાભ લીધો હતો. આ કારણે સેન્સેક્સ સવારે 11 વાગ્યે 200 પોઈન્ટ વધીને 62,350 ને પાર  પહોંચી ગયો હતો જ્યારે નિફ્ટીએ 33 પોઈન્ટના વધારા સાથે 18,530 પર ટ્રેડ કરવાનું શરૂ કર્યું હતું.

Share Market : 6 ટ્રેડિંગ સેશનના ઘટાડાના ટ્રેન્ડનો અંત આવ્યો, Sensex 62374 સુધી ઉછળ્યો
Stmbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 13, 2022 | 11:20 AM

ભારતીય શેરબજારમાં છેલ્લા 6 ટ્રેડિંગ સેશનના ઘટાડાનો ટ્રેન્ડ આજે સવારે સમાપ્ત થયો હતો. વૈશ્વિક બજારના સકારાત્મક સંકેતો સાથે સ્થાનિક રોકાણકારોનો વિશ્વાસ વધ્યો હતો. આજે પ્રારંભથી ખરીદી શરૂ થઇ હતી. આજે શરૂઆતી કારોબાર જ  સેન્સેક્સ 100 થી વધુ પોઈન્ટ ઉછળ્યો અને નિફ્ટી ફરીથી 18,500 ને પાર કરી ગયો હતો. રોકાણકારોએ આજે ​​શરૂઆતથી જ ખરીદીનો આગ્રહ રાખ્યો હતો અને વૈશ્વિક બજારમાં હકારાત્મક સેન્ટિમેન્ટનો લાભ લીધો હતો. આ કારણે સેન્સેક્સ સવારે 11 વાગ્યે 200 પોઈન્ટ વધીને 62,350 ને પાર  પહોંચી ગયો હતો જ્યારે નિફ્ટીએ 33 પોઈન્ટના વધારા સાથે 18,530 પર ટ્રેડ કરવાનું શરૂ કર્યું હતું.

NSE પર આ સ્ટોક્સમાં અપર સર્કિટ નોંધાઈ હતી

Company Name Bid Qty Last Price Diff % Chg
Rajdarshan Ind 45,596 58.5 9.75 20
Palash Securiti 63,311 116.25 19.35 19.97
Punjab & Sind 2,198,086 40.85 3.7 9.96
Williamson Mago 58,412 22.75 2.05 9.9
Motor and Gen F 40,026 27.3 2.45 9.86
Nagreeka Cap 29,399 16.15 1.45 9.86
Megastar Foods 10,351 263.65 12.55 5
Steel Exchange 3,157,407 14.7 0.7 5
Walchandnagar 217,081 76.7 3.65 5
NDTV 166,040 364.7 17.35 4.99
E2E Networks 637 217.85 10.35 4.99
Supreme Infra 44,850 24.25 1.15 4.98
Sphere Global 144,929 30.65 1.45 4.97
VIP Clothing 984,273 54.95 2.6 4.97
MEP Infra 169,978 19.25 0.9 4.9
Ravi Kumar Dist 71,049 20.65 0.95 4.82
PVP Ventures 65,910 11 0.5 4.76
KBC Global 3,904,222 3.5 0.15 4.48
WinPro Ind. 1,071,622 3.9 0.15 4
Nila Spaces 177,639 4.1 0.15 3.8
Infomedia Press 1,162 5 0.1 2.04

આજે આ કંપનીઓમાં તેજી દેખાઈ

રોકાણકારોએ આજે ​​શરૂઆતથી KEC ઇન્ટરનેશનલ, યસ બેંક, ફોસુન ફાર્મા, ટાટા મોટર્સ અને પેટીએમ જેવી કંપનીઓના શેર પર દાવ લગાવ્યો હતો અને સતત ખરીદી સાથે આ કંપનીઓના શેરો ટોપ ગેનર્સની યાદીમાં આવ્યા હતા. KEC ઇન્ટરનેશનલમાં, શરૂઆતના સત્રમાં જ લગભગ 7 ટકાનો ઉછાળો છે. કંપનીને 1,349 કરોડનો ઓર્ડર મળતા સ્ટોકમાં વધારો થયો છે.

ક્રિસમસ અને New Year પર મોડી રાત સુધી દારૂની દુકાનો રહેશે ખુલ્લી, જાણો સમય
તુલસીને જળ ચઢાવતી વખતે શું ઉમેરવું જોઈએ? જાણી લો
MS ધોની બન્યો સિક્રેટ સાન્તાક્લોઝ, ક્રિસમસ પર સામે આવી ખાસ તસવીરો
બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુના લગ્નના ફોટો જુઓ
એવો ક્યો દેશ છે જે ભારતથી સૌથી વધુ દૂર આવેલો છે?
Vastu Tips : આ રીતે જાણો તમારા ઘરમાં વાસ્તુ દોષ છે કે નહીં

NSE માં આ શેર્સમાં તેજી નોંધાઈ

Company Name Last Price Change % Gain
Bajaj Finance 6,632.05 125.55 1.93
IndusInd Bank 1,227.05 20.3 1.68
M&M 1,281.15 17.15 1.36
HCL Tech 1,041.50 13.1 1.27
Tata Motors 419.4 5.25 1.27
Tata Motors 419.4 5.25 1.27
UltraTechCement 7,232.00 85.15 1.19
Bajaj Finserv 1,610.00 17.9 1.12
Bajaj Finserv 1,610.00 17.9 1.12
Axis Bank 947.1 8.45 0.9
TCS 3,315.65 29.2 0.89
Hero Motocorp 2,790.00 18.55 0.67
Bajaj Auto 3,620.00 23.25 0.65
HDFC Bank 1,654.00 10.25 0.62
Tech Mahindra 1,038.00 5.9 0.57
HDFC Life 579.6 3.1 0.54
Infosys 1,555.10 7.9 0.51
ONGC 143.05 0.7 0.49
Divis Labs 3,353.50 14.7 0.44
Dr Reddys Labs 4,471.65 19.4 0.44
SBI 615.6 2.55 0.42
SBI Life Insura 1,268.20 5 0.4
HDFC 2,696.20 10.45 0.39
Wipro 397.7 1.35 0.34
Adani Ports 883.9 2.6 0.3
NTPC 169.4 0.5 0.3
ICICI Bank 932.1 1.8 0.19
ITC 343.85 0.65 0.19
Grasim 1,817.90 2.6 0.14
Reliance 2,615.75 2.65 0.1
Adani Enterpris 4,018.00 1.3 0.03

મેટલમાં સૌથી વધુ ઉછાળો

આજના બિઝનેસ સેક્ટર પ્રમાણે જોઈએ તો સૌથી મોટો ઉછાળો નિફ્ટી પીએસયુ બેન્ક, મીડિયા અને મેટલમાં જોવા મળ્યો છે. આ સેક્ટર 0.9 ટકાની સ્પીડ સાથે ટ્રેડ કરી રહ્યાં છે. આજે નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સ સિવાય અન્ય તમામ સેક્ટરમાં તેજી જોવા મળી રહી છે. નિફ્ટી મિડકેપ 100 અને સ્મોલકેપ 100માં પણ આજે 0.5 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે.

g clip-path="url(#clip0_868_265)">