Vastu Tips : આ રીતે જાણો તમારા ઘરમાં વાસ્તુ દોષ છે કે નહીં
Image - Freepik
ઘરમાં વાસ્તુ દોષ હોય તો કેટલાક સંકેત મળતા હોય છે.
ઘરના સભ્યો વચ્ચે અચનાક ઝઘડા થાય છે.
પરિવારના સભ્યોમાં નકારાત્મકતા ઉર્જાનો વધારો થાય છે.
ઘરના સભ્યોમાં બેચેની વારંવાર જોવા મળે છે.
ઘરમાં અચાનક પૈસાની ખોટ કે બિનજરુરી ખર્ચમાં વધારો જોવા મળે છે.
ઘરની છત પર કે ઘરની આસપાસ પક્ષીઓ નથી આવતા તો વાસ્તુ દોષ હોઈ શકે છે.
પરિવારમાં કોઈ પણ સભ્યની અચાનક ગંભીર બીમારી થઈ જવી.
(અહીં આપેલી માહિતી લોકોની આસ્થા સાથે જોડાયેલી છે TV9 તેનાથી સંબંધિત કોઈ દાવો કરતું નથી સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને તે અહીં રજૂ કરવામાં આવ્યું છે.)