25 ડિસેમ્બર 2024

MS ધોની બન્યો  સિક્રેટ સાન્તાક્લોઝ

સાન્તાક્લોઝના પોશાકમાં જોવા મળ્યો MS ધોની

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ધોનીની પત્ની સાક્ષીએ સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ધોની પોતાની દીકરી માટે સાન્તાક્લોઝ બની ગયો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ધોનીની પુત્રી ઝીવાએ સોશિયલ મીડિયા પર  ધોની સાથેના ફોટા શેર કર્યા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ધોનીએ પરિવાર અને  કેટલાક મિત્રો સાથે  ક્રિસમસની ઉજવણી કરી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ધોની દર વર્ષે  ક્રિસમસની ઉજવણી કરે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પહેલા પણ ધોની સાન્તાક્લોઝના લુકમાં  જોવા મળ્યો હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ધોની હાલમાં ક્રિકેટના મેદાનથી દૂર IPL 2025માં CSK તરફથી રમતો જોવા મળશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM