25 December 2024

Photo : Instagram

ભારતની બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ લગ્નના બંધનમાં બંધાઈ

25 December 2024

Photo : Instagram

 સિંધુના લગ્ન ઉદયપુરના એક રિસોર્ટમાં થયા હતા

25 December 2024

Photo : Instagram

પીવી સિંધુના લગ્નના ફોટો સામે આવ્યા  

25 December 2024

Photo : Instagram

રવિવારે  વેંકટ દત્તા સાઈ સાથે સાત ફેરા લીધા

25 December 2024

Photo : Instagram

 લગ્ન તેલુગુ રીતિ-રિવાજથી થયા હતા

25 December 2024

Photo : Instagram

 સિંધુએ ગોલ્ડન ક્રીમ રંગની સાડી પસંદ કરી હતી

25 December 2024

Photo : Instagram

 ગોલ્ડન ક્રીમ કલરની સાડીમાં સિંધુ ખૂબ જ સુંદર લાગી રહી છે 

25 December 2024

Photo : Instagram

 ગોલ્ડન ક્રીમ કલરની સાડીમાં સિંધુ ખૂબ જ સુંદર લાગી રહી છે 

25 December 2024

Photo : Instagram

સિંધુ બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા છે

25 December 2024

Photo : Instagram

  વેંકટ દત્તા સાઈ હૈદરાબાદનો રહેવાસી છે