એવો ક્યો દેશ છે જે ભારતથી સૌથી વધુ દૂર આવેલો છે?

25 Dec 2024

ભારતમાંથી મોટી સંખ્યામાં લોકો વિદેશ ફરવા જાય છે.

દરેક દેશની પોતાની આગવી ઓળખ હોય છે.

અનેક બાળકો વિદેશમાં અભ્યાસ અર્થે જાય છે તો કેટલાક લોકો નોકરી માટે જાય છે.

ઘણા લોકો મિત્રો અથવા પરિવાર સાથે ફરવા માટે વિદેશ જાય છે.

પરંતુ આજે અમે તમને એ દેશ વિશે જણાવીશું જે ભારતથી સૌથી વધુ દૂર છે.

ચિલી ભારતથી સૌથી વધુ દૂરના અંતરે આવેલો દેશ છે.

રાજધાની દિલ્હીથી ચિલીનું અંતર 16,974 કિલોમીટર છે.

ભારતથી ચિલી જવામાં તમને 25-30 કલાકનો સમય લાગી શકે છે.