Adani Group Stocks : અદાણી ગ્રુપના શેર્સમાં રિકવરી, 10 પૈકી 8 શેર ગ્રીન ઝોનમાં બંધ થયા, Adani Enterprisesમાં 6%નો વધારો

Adani Group Stocks : અદાણીની 10 લિસ્ટેડ કંપનીઓમાંથી માત્ર 2ના શેરમાં આજે ઘટાડો જોવા મળ્યો હતો. અદાણીના બે શેર અદાણી પાવર અને અદાણી ટોટલ ગેસમાં ઘટાડો જોવા મળ્યો હતો. તાજેતરના કેટલાક સત્રો દરમિયાન આ બંને શેરોમાં જબરદસ્ત તેજી જોવા મળી હતી.

Adani Group Stocks : અદાણી ગ્રુપના શેર્સમાં રિકવરી, 10 પૈકી 8 શેર ગ્રીન ઝોનમાં બંધ થયા, Adani Enterprisesમાં 6%નો વધારો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 16, 2023 | 6:59 AM

Adani Group Stocks : ભારતીય શેરબજારમાં બુધવારે સતત પાંચમા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. જોકે આજે અદાણી ગ્રુપના શેરમાં વધારો થયો હતો. ગ્રુપના મોટાભાગના શેરો ટ્રેડિંગના અંત સમયે નફાકારક રહ્યા હતા. ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસનો સ્ટોક પણ આજે ગ્રીન ઝોનમાં પાછો ફર્યો હતો.ભારતીય શેરબજારના રોકાણકારો માટે વર્ષ 2023 ખૂબ જ નિરાશાજનક રહ્યું છે. બજારમાં ભારે ઘટાડાથી તેમની કમાણીમાં ઘટાડો થઇ રહ્યો છે. આંકડાઓ પર નજર કરીએ તો 2023ના અઢી મહિનામાં ભારતીય શેરબજારના રોકાણકારોને 26.50 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

ગ્રુપના 8 શેર વધ્યા

અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝ સતત ઘટાડામાંથી બહાર આવવામાં સફળ રહી છે.  તે લગભગ 6 ટકા વધ્યો હતો.અદાણી ગ્રીન સળંગ 11મા સત્રમાં અપર સર્કિટ લગાવવામાં આવી હતી. આ સિવાય અદાણી પોર્ટ્સમાં લગભગ 4 ટકા, અદાણી ટ્રાન્સમિશનમાં 3.27 ટકા, અદાણી વિલ્મરમાં 3.12 ટકા, ACCમાં 0.11 ટકા, અંબુજા સિમેન્ટમાં 3.28 ટકા અને NDTV 0.85 ટકા વધ્યા હતા.

આ બે શેરનો ઉછાળો અટકી ગયો

ગ્રૂપની 10 લિસ્ટેડ કંપનીઓમાંથી માત્ર 2ના શેરમાં આજે ઘટાડો જોવા મળ્યો હતો. અદાણીના બે શેર અદાણી પાવર અને અદાણી ટોટલ ગેસમાં ઘટાડો જોવા મળ્યો હતો. તાજેતરના કેટલાક સત્રો દરમિયાન આ બંને શેરોમાં જબરદસ્ત તેજી જોવા મળી હતી. બંને શેર સતત 9 દિવસ સુધી ઉપલી સર્કિટમાં હતા.

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

બજાર ખૂબ નુકસાનમાં છે

આજના વેપારમાં, બંને મુખ્ય સૂચકાંકો BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી ખોટમાં હતા. સેન્સેક્સ લગભગ 350 પોઈન્ટના ઘટાડા સાથે જ્યારે નિફ્ટી લગભગ 0.60 ટકાના ઘટાડા સાથે બંધ થયો. આજે સ્થાનિક બજારમાં સતત પાંચમા દિવસે ઘટાડો નોંધાયો છે. ગયા અઠવાડિયે ગુરુવારથી દરેક સેશનમાં સેન્સેક્સ અને નિફ્ટી ખોટમાં બંધ થઈ રહ્યા છે. અત્યારે યુએસ બેન્ક ક્રાઈસિસની અસર સ્થાનિક બજાર પર જોવા મળી રહી છે.

BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ હવે સાડા આઠ મહિનાના સ્તરની નજીક પહોંચી ગયું છે. 19 જુલાઈ, 2022 ના રોજ, BSE પર સૂચિબદ્ધ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 256 લાખ કરોડ હતું. જ્યારે 15 માર્ચે માર્કેટ કેપ 255.90 લાખ કરોડ રૂપિયા રહી ગયું છે. એટલે કે, 19 જુલાઈ પછી, રોકાણકારોએ તેમની કમાણી કરેલી તમામ રકમ ગુમાવી દીધી છે.

અદાણી ગ્રુપના શેરની સ્થિતિ  (March 15, 2023  03:40:00 PM)

Adani Group Company     Closing Price (Rs,) % changes 
NDTV 212.15 0.85
Adani Enterprises 1838.80 5.81
Adani Green 740.95 4.94
Adani Ports 679.10 3.81
Adani Power 202.15 -1.27
Adani Transmission 931.00 3.27
Adani Wilmar 426.70 3.12
Adani Total Gas 918.85 -3.05
ACC 1740.40 0.11
Ambuja Cement 364.95 3.28
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">