Stock Watch : આજના કારોબાર દરમ્યાન આ 7 સ્ટોક્સ ઉપર રાખજો નજર, હલચલ જોવા મળી શકે છે

આજના કારોબાર દરમ્યાન આ ૭ શેર્સ ઉપર રોકાણકારોએ નજર રાખવી જોઈએ જે સારી રિટર્ન આવાની ક્ષમતા ધરાવે છે. ભારતીય શેરબજારે(Stock Market) છેલ્લા સત્રમાં લાલ નિશાન નીચે કારોબાર સમાપ્ત કર્યો હતો.

Stock Watch : આજના કારોબાર દરમ્યાન આ 7 સ્ટોક્સ ઉપર રાખજો નજર, હલચલ જોવા મળી શકે છે
St
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2021 | 9:20 AM

ભારતીય શેરબજારે(Stock Market) છેલ્લા સત્રમાં લાલ નિશાન નીચે કારોબાર સમાપ્ત કર્યો હતો. ૨૦ જુલાઈએ સેન્સેક્સ(Sensex) 0.68% મુજબ 354.89 ના ઘટાડા સાથે 52,198.51 ના સ્તર ઉપર બંધ થયો હતો તો બીજી તરફ નિફટી(Nifty) 120 અંકના નુકશાન સાથે 15,632.10 ની સપાટીએ બંધ થયો હતો. આજના કારોબારની મજબૂત શરૂઆત થઇ છે. સેન્સેક્સ અને નિફટી લીલા નિશાન ઉપર 0.7 ટકાની વૃદ્ધિ સાથે કારોવાર આગળ ધપાવી રહ્યા છે.આજના કારોબાર દરમ્યાન આ ૭ શેર્સ ઉપર રોકાણકારોએ નજર રાખવી જોઈએ જે સારી રિટર્ન આવાની ક્ષમતા ધરાવે છે

Allcargo Logistics ALLCARGO LOGISTICS ના શેર ડિલિસ્ટ થશે. પ્રમોટરે પ્રક્રિયા શરૂ કરી છે.SEBI સમક્ષ ડિલિસ્ટિંગ ઓફર જમા કરવામાં આવી છે . પ્રોમોટર્સનો કંપનીમાં 70% હિસ્સો છે. આજે શેરમાં વૃદ્ધિ દેખાઈ શકે છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

IDFC FIRST BANK આઈડીએફસી IDFC FIRST BANK માંથી બહાર નીકળી શકે છે. IDFC પ્રમોટર તરીકે નીકળી શકે છે. ૫ વર્ષનો લોક ઈન પિરિયડ પૂરો થાય છે.

INFO EDGE શુક્રવારે Zomato લિસ્ટ થઇ શકે છે. Policy Bazaar ના બોર્ડે ૬૫૦૦ કરોડના IPO ને મંજૂરી આપી છે.

BHARTI AIRTEL BHARTI AIRTEL કંપનીએ 5G નેટવર્ક માટે Intel સાથે કરાર કર્યો છે.

WIPRO Cloud Technologies માં 3 વર્ષમાં 1 અબજ ડોલરનું રોકાણ કરશે. કંપની FullStride Cloud Services લોંચ કરશે.

HAVELLS INDIA હેવેલ્સે નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. 30 જૂન, 2021 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં, કંપનીનો નફો 268 ટકા વધીને રૂ. 234 કરોડ થયો છે જે ગયા વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ. 63 કરોડ હતો. આવક પણ વાર્ષિક ધોરણે રૂ. 1,479 કરોડથી 76 ટકા વધીને 2,598 કરોડ રૂપિયા થઈ છે.

Bajaj Finserv વાર્ષિક ધોરણે બજાજ ફિન્સર્વનો કન્સોલિડેટેડ પ્રોફિટ નાણાકીય વર્ષ 2021-22ના પહેલા ત્રિમાસિક ગાળામાં (જૂન ક્વાર્ટર) 31.5 ટકા ઘટીને 832.77 કરોડ રૂપિયા રહ્યો છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 1,215.15 કરોડ થયો હતો. કંપનીએ તેના પ્રથમ ત્રિમાસિક પરિણામો 21 જુલાઈએ જાહેર કર્યા છે.

નોંધ :- શેરમાં રોકાણ બજારના જોખમને આધીન છે. રોકાણથી નફા કે નુકશાન સાથે અહેવાલનો કોઈ સંબંધ રહેશે નહિ .કૃપા કરી રોકાણ પેહલા તમારાઆર્થિક સલાહકારની મદદ અવશ્ય લેવી.

Latest News Updates

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">