Stock Update: વૈશ્વિક બજારોમાં ઘટાડા સાથે શેરબજારમાં આ શેર ગગડયા, કરો એક નજર

Stock Update: અમેરિકાના બજારોમાં ભારે વેચવાલીને કારણે વિશ્વભરના શેર બજારોમાં ઘટાડો થયો છે. જાપાનનો નિક્કી ઈન્ડેક્સ 1,174 અંક, હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ 1,076 અંક ઘટ્યા હતા.

Stock Update: વૈશ્વિક બજારોમાં ઘટાડા સાથે શેરબજારમાં આ શેર ગગડયા, કરો એક નજર
Stock Update
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 26, 2021 | 5:22 PM

Stock Update: અમેરિકાના બજારોમાં ભારે વેચવાલીને કારણે વિશ્વભરના શેર બજારોમાં ઘટાડો થયો છે. જાપાનનો નિક્કી ઈન્ડેક્સ 1,174 અંક, હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ 1,076 અંક ઘટ્યા હતા. આ ઉપરાંત ચીનના શાંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ, કોરિયાના કોસ્પી અને ઓસ્ટ્રેલિયાના ઓલ ઓર્ડિનરીઝ ઈન્ડેક્સમાં પણ 2-2%નો ઘટાડો થયો છે. યુ.એસમાં ટેકનોલોજી શેરોમાં બોન્ડ યીલ્ડ વધવા અને ટેક્નોલોજી શેરમાં વેચવાલીના કારણે મુખ્ય સૂચકાંકો મોટા ઘટાડા સાથે બંધ થયા હતા. નાસ્ડેક ઈન્ડેક્સ 478 અંક અને ડાઉ જોન્સ 559 પોઈન્ટ ઘટાડા સાથે બંધ થયા છે.

ભારતીય શેરબજારમાં કારોબારના અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 1,939.32 અંક ઘટાડા સાથે 49099.99ના સ્તર પર બંધ થયા, જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 568.20 અંક ઘટીને 14529.20ના સ્તર પર કારોબાર સમાપ્ત કર્યો છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

એક નજર આજના કારોબારમાં ગગડેલા શેર્સ ઉપર

દિગ્ગજ શેર ઓએનજીસી, એમએન્ડએમ, પાવર ગ્રિડ, જેએસડબ્લ્યુ સ્ટીલ, હિરો મોટોકૉર્પ, ગેલ, બજાજ ફિનસર્વ, એક્સિસ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, ગ્રાસિમ, યુપીએલ અને એચડીએફસી

મિડકેપ શેર શ્રીરામ ટ્રાન્સફર, એમએન્ડએમ ફાઈનાન્શિયલ, આરઈસી, બર્જર પેંટ્સ અને આરબીએલ બેન્ક

સ્મૉલોકપ શેર એબીબી પાવર, બેન્ક ઑફ મહારાષ્ટ્ર, સોરિલ ઈન્ફ્રા, હિંદ રેક્ટિફિલર્સ અને પ્રિઝમ સિમેન્ટ

આ પણ વાંચો: ઓનલાઈન પેમેન્ટને લઈને RBIની નવી માર્ગદર્શિકા, હવે દર વખતે એડ કરવો પડશે કાર્ડનો નંબર

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">