Stock Update : ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર કરો એક નજર

Stock Update : આજે સતત ત્રીજા દિવસે શેરબજાર નરમાશ સાથે કારોબાર કરી રહ્યું છે. સવારે ૧૧.૨૦ વાગે સેન્સેક્સ ૨૫૦ જયારે નિફ્ટી ૭૫ અંકનો ઘટાડો દર્શાવી રહ્યો હતો.

Stock Update :  ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર કરો એક નજર
SYMBOLIC IMAGE
Follow Us:
| Updated on: Jun 21, 2021 | 11:30 AM

Stock Update : આજે સતત ત્રીજા દિવસે શેરબજાર નરમાશ સાથે કારોબાર કરી રહ્યું છે. સવારે ૧૧.૨૦ વાગે સેન્સેક્સ ૨૫૦ જયારે નિફ્ટી ૭૫ અંકનો ઘટાડો દર્શાવી રહ્યો હતો. બંને મુખ્ય ઇન્ડેક્સમાં ૦.૫ ટકા આસપાસ ઘટાડો દેખાઈ રહ્યો છે. આજે બજારની શરૂઆત લાલ નિશાન નીચે થઇ હતી

આજના કારોબારમાં ફાઈનાન્સ સર્વિસ, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, ઑટો, એફએમસીજી, આઈટી, રિયલ્ટી, મેટલ અને ફાર્મા શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે. કરો એક નજર આજે ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર

દિગ્ગજ શેર ઘટાડો : આઈસીઆઈસીઆઈ બેન્ક, ટાટા મોટર્સ, એમએન્ડએમ, એસબીઆઈ અને ઈન્ડસઈન્ડ બેન્ક વધારો : અદાણી પોર્ટ્સ, એનટીપીસી, એચયુએલ, એચડીએફસી લાઈફ, ઓએનજીસી અને સન ફાર્મા

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

મિડકેપ શેર ઘટાડો : અદાણી ગ્રીન, અદાણી ટ્રાન્સફર, અદાણી પાવર, જિંદાલ સ્ટીલ અને ઝિ એન્ટરટેનમેન્ટ વધારો : ક્રિસિલ, જીએમઆર ઈન્ફ્રા, ફ્યુચર રિટેલ, અદાણી એન્ટરપ્રાઈઝ અને યુનાઈટેડ બ્રુવરીઝ

સ્મૉલકેપ શેર ઘટાડો : ઓપિએન્ટલ કાર્બન, ગ્લોબસ સ્પિરિટ્સ, દીપક ફર્ટિલાઈઝર, અદાણી ટોટલ ગેસ અને પીએનબી હાઉસિંગ ફાઈનાન્સ વધારો : સેન્ટ્રમ કેપિટલ, અરમાન ફાઈનાન્શિયલ, કિરી ઈન્ડસ્ટ્રીઝ, મેજેસ્કો અને હિંદુજા ગ્લોબલ

Latest News Updates

લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
g clip-path="url(#clip0_868_265)">