Stock Market : નવી વિક્રમી સપાટી સાથે શેરબજારની જોરદાર શરૂઆત , પ્રારંભિક કારોબારમાં SENSEX 400 અંક ઉછળ્યો

આજે સેન્સેક્સ 54,071 પોઇન્ટ પર ખુલ્યો હતો જયારે નિફ્ટી પણ 16,195.25 પર કારોબાર શરુ કર્યો છે. પ્રારંભિક તેજી સાથે સેન્સેક્સ ૦.૭૭ ટકા અને નિફટી ૦.૭૨ ટકા વધારો દર્શાવી રહ્યા છે.

Stock Market : નવી વિક્રમી સપાટી સાથે શેરબજારની જોરદાર શરૂઆત , પ્રારંભિક કારોબારમાં SENSEX 400 અંક ઉછળ્યો
File Image of Happy Investors of Stock Market
Follow Us:
| Updated on: Aug 04, 2021 | 10:03 AM

ભારતીય શેરબજારે ફરી એકવાર નવી રેકોર્ડ સપાટી દર્જ કરી છે. શેરબજારના બંને મુખ્ય ઇન્ડેક્સ આજે નવી ઓલ ટાઈમ હાઈ સપાટી નોંધાવી છે આજે બજાર જબરદસ્ત પ્રારંભિક તેજી દર્શાવી રહ્યું છે. શરૂઆતી કારોબારમાં SENSEX 54,210.15 અને NIFTY 16,237.90 ના વિક્રમી સ્તરે પહોંચ્યો છે.

શરુઆતી કારોબાર દરમ્યાન સેન્સેક્સ 400 અંક ઉછળ્યો છે જયારે નિફ્ટી ૧૧૫ અંકથી વધુના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા છે. મંગળવારે વિક્રમી સપાટી નોંધાવ્યા બાદ આજે પણ બજારમાં ખરીદી યથાવત રહી છે.આજે સેન્સેક્સ 54,071 પોઇન્ટ પર ખુલ્યો હતો જયારે નિફ્ટી પણ 16,195.25 પર કારોબાર શરુ કર્યો છે. પ્રારંભિક તેજી સાથે સેન્સેક્સ ૦.૭૭ ટકા અને નિફટી ૦.૭૨ ટકા વધારો દર્શાવી રહ્યા છે.

સેન્સેક્સમાં સમાવિષ્ટ 30 શેરોમાંથી 23 શેરો વધ્યા છે, જેમાં ટાટા સ્ટીલ અને એચડીએફસી 1-1%થી વધુના વધારા સાથે વેપાર કરી રહ્યા છે. BSE પર 2,485 શેરોનું વેપાર થઈ રહ્યું છે. 2,182 શેરમાં વધારો અને 619 શેરમાં ઘટાડો છે. લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ પણ 241.34 લાખ કરોડને પાર કરી ગઈ છે. અગાઉ મંગળવારે સેન્સેક્સ 872.73 પોઈન્ટ વધીને 53,823.36 પર બંધ થયો હતો. બીજી બાજુ, નિફ્ટી 245 પોઇન્ટના વધારા સાથે 16,130 પર બંધ થયો.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

SENSEX એ ૫ વર્ષમાં 93 ટકા વૃદ્ધિ કરી કોરોનાકાળમાં અર્થતંત્ર નબળું પડ્યું હતું પરંતુ શેરબજારની વૃદ્ધિને કોઈમાંથી અસર પહોંચી ન હતી. ૩ એપ્રિલ 2020 એ 27590 ના સ્તરે નીચલી સપાટીએ કારોબાર કરનાર સેન્સેક્સ આજે બમણી સ્થિતિમાં 54,223.૨૧ ઉપર કારોબાર કરી રહ્યો છે. શેરબજારના આ મુખ્ય ઇન્ડેકસે ૫ વર્ષમાં 93.17% ટકા રિટર્ન આપ્યું છે. જેતે સમયે ઇન્ડેક્સ 26,161.88 ની સપાટી ઉપર નોંધાયો હતો. કોરોનકાળ દરમ્યાન ઘણી કંપનીઓએ ipo માં પણ નશીબ અજમાવ્યું જે પૈકી મોટા ભાગનાને સારો પ્રતિસાદપણ મળ્યો છે.

NIFTY એ ૧ વર્ષમાં ૪૬ ટકા રિટર્ન આપ્યું ભારતીય શેરબજારનો બીજો મુખ્ય ઇન્ડેક્સ નિફટી છે. નિફટી આજે 16,248.35 ની સર્વોચ્ચ સપાટીને સ્પર્શ્યો છે. છેલ્લા બે દિવસથી બજાર જબરદસ્ત મજબૂતી સાથે આગળ વધી રહ્યું છે. ઇન્ડેકસે ૧ વર્ષમાં ૪૬ ટકા રિટર્ન આપ્યું છે. ૪ ઓગસ્ટ ૨૦૨૦ એ nifty ૧૧ હજાર આસપાસ કારોબાર કરી રહ્યો હતો.

આ પણ વાંચો : Adani Wilmar IPO : ગૌતમ અદાણી લાવી રહ્યા છે 4500 કરોડનો IPO , સેબીમાં દસ્તાવેજ સબમિટ કર્યા

આ પણ વાંચો : IPO : આજે 4 કંપનીઓ લાવી રહી છે રોકાણ માટેની તક, IPO માં Invest કરતા પહેલા જાણો યોજનાઓ વિશે વિગતવાર

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">