Vodafone કંપનીના ગ્રાહકો માટે માઠા સમાચાર…કોઈપણ સમયે કંપની બિઝનેસ બંધ કરી શકે તેવી ચર્ચા!

ટેલિકોમ જગતમાં છેલ્લા કેટલાક દિવસથી વોડાફોનના પેકઅપ થવાની ચર્ચા વધી રહી છે. ચર્ચા અનુસાર વોડાફોન કોઈપણ સમયે ભારતમાંથી પોતાનું કામકાજ બંધ કરી શકે છે. જો કે આ અંગે કંપની તરફથી કોઈ જવાબ આવ્યો નથી. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more પાકિસ્તાની યુવતીના શરીરમાં […]

Vodafone કંપનીના ગ્રાહકો માટે માઠા સમાચાર...કોઈપણ સમયે કંપની બિઝનેસ બંધ કરી શકે તેવી ચર્ચા!
Follow Us:
| Updated on: Oct 31, 2019 | 5:55 AM

ટેલિકોમ જગતમાં છેલ્લા કેટલાક દિવસથી વોડાફોનના પેકઅપ થવાની ચર્ચા વધી રહી છે. ચર્ચા અનુસાર વોડાફોન કોઈપણ સમયે ભારતમાંથી પોતાનું કામકાજ બંધ કરી શકે છે. જો કે આ અંગે કંપની તરફથી કોઈ જવાબ આવ્યો નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

આ પણ વાંચોઃ કેવડિયામાં PM મોદીનું સંબોધનઃ સરદાર પટેલના આશીર્વાદના કારણે જ દેશ વિરોધી તાકાતને જવાબ આપી રહ્યા છીએ

કોઈપણ સમયે બંધ થઈ શકે છે કંપની!

વોડાફોન પોતાના કારોબારમાં નુકસાન કરી રહી છે. જેને લઈ ભારતમાં પોતાનું સંચાલન બંધ કરી શકે છે. સાથે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, વોડાફોન કોઈપણ સમયે આ નિર્ણય લઈ શકે છે. તો સાથે કંપની પોતાની લોનની ચૂકવણી પણ સમયસર કરી દેશે તેવું નિવેદન અધિકારીઓ તરફથી આવ્યું છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

હાલમાં સુપ્રીમ કોર્ટ દ્વારા LGR પર દેવામાં આવેલા નિર્ણય પછી વોડાફોન-આઈડિયાને ત્રણ મહિનામાં 28,309 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. આ જાહેરાત બાદ કંપનીના શેરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
g clip-path="url(#clip0_868_265)">