VIDEO: શેરબજારમાં જોરદાર કડાકો, યસ બેન્કના શેરમાં 25 ટકાનો ઘટાડો

કોરોના વાયરસ અને યસ બેન્કનું સંકટ શેયર બજાર પર કહેર બનાવી તુટ્યો છે. શુક્રવારે શેયર બજારમાં ભારે કડાકો આવ્યો છે. સેન્સેક્સમાં 1300 પોઈન્ટનો મોટો કડાકો આવ્યો છે. ત્યારબાદ સેન્સેકસ 37,263.97 રહ્યો હતો. ત્યારે નિફ્ટીમાં 350 પોઈન્ટનું ગાબડું પડ્યું છે. ત્યારે યસ બેન્કના શેયરમાં 25 ટકાનો ઘટાડો છે. Web Stories View more મુકેશ અંબાણીએ એક જ […]

VIDEO: શેરબજારમાં જોરદાર કડાકો, યસ બેન્કના શેરમાં 25 ટકાનો ઘટાડો
Follow Us:
| Updated on: Mar 06, 2020 | 5:30 AM

કોરોના વાયરસ અને યસ બેન્કનું સંકટ શેયર બજાર પર કહેર બનાવી તુટ્યો છે. શુક્રવારે શેયર બજારમાં ભારે કડાકો આવ્યો છે. સેન્સેક્સમાં 1300 પોઈન્ટનો મોટો કડાકો આવ્યો છે. ત્યારબાદ સેન્સેકસ 37,263.97 રહ્યો હતો. ત્યારે નિફ્ટીમાં 350 પોઈન્ટનું ગાબડું પડ્યું છે. ત્યારે યસ બેન્કના શેયરમાં 25 ટકાનો ઘટાડો છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

માત્ર 74 શેયરમાં તેજી જોવા મળી, જ્યારે 802 શેયરમાં ઘટાડો આવ્યો છે. ઘટાડો થનારા પ્રમુખ શેયરોમાં યસ બેન્ક, કોલ ઈન્ડિયા, ટેક મહિન્દ્રા, SBI, ટાટા મોટર્સ, RIL અને ICICI બેન્ક સામેલ છે. ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ યસ બેન્ક પર કડક રીતે વળતર મર્યાદા રૂ. 50 હજાર નક્કી કરી છે. આરબીઆઈનો આ આદેશ આગામી એક મહિના માટે છે. NSEએ યસ બેંકના ભવિષ્ય અને વિકલ્પ સોદા પર પ્રતિબંધ મૂક્યો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: VIDEO: શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સમાં 1300 પોઈન્ટોનો ઘટાડો

Latest News Updates

લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
g clip-path="url(#clip0_868_265)">