Share Market Today : સપ્તાહના છેલ્લા કારોબારી સત્રમાં તેજી સાથે કારોબાર, Sensex 62000 ને પાર પહોંચ્યો
Share Market Today : વૈશ્વિક બજારોના સંકેતથી વિપરીત ભારતીય શેરબજાર(Share Market)માં પ્રારંભિક કારોબાર લીલા નિશાન ઉપર નજરે પડી રહ્યો છે. ભારતીય સૂચકાંકોમાં 26 મેના રોજ 18350 ની ઉપર નિફ્ટી ખુલ્યો હતા.સેન્સેક્સ 100 પોઈન્ટ અથવા 0.15% આસપાસ વધીને 61,970 નજીક અને નિફ્ટી 30 પોઈન્ટ અથવા 0.17% વધીને 18,351 પર સવારે 9.26 વાગે ટ્રેડ કરતો જોવા મળ્યો હતો.
Share Market Today : વૈશ્વિક બજારોના સંકેતથી વિપરીત ભારતીય શેરબજાર(Share Market)માં પ્રારંભિક કારોબાર લીલા નિશાન ઉપર નજરે પડી રહ્યો છે. ભારતીય સૂચકાંકોમાં 26 મેના રોજ 18350 ની ઉપર નિફ્ટી ખુલ્યો હતા.સેન્સેક્સ 100 પોઈન્ટ અથવા 0.15% આસપાસ વધીને 61,970 નજીક અને નિફ્ટી 30 પોઈન્ટ અથવા 0.17% વધીને 18,351 પર સવારે 9.26 વાગે ટ્રેડ કરતો જોવા મળ્યો હતો. સવારે 9.30 વાગે સેન્સેક્સ 62000 ને પાર પહોંચ્યો હતો. સવારે લગભગ 1304 શેર વધ્યા, 661 શેર ઘટ્યા અને 89 શેર યથાવત રહ્યા છે.અદાણી એન્ટરપ્રાઈઝ, ટેક મહિન્દ્રા, બજાજ ફિનસર્વ, એચસીએલ ટેક અને ઈન્ફોસીસ નિફ્ટીમાં નફામાં હતા જ્યારે પાવર ગ્રીડ કોર્પ, ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ, એક્સિસ બેંક, સન ફાર્મા અને ઈન્ડસઈન્ડ બેંક નુકસાનમાં હતા.
શેરબજારની સ્થિતિ ( 26-05-2023 , 09:27am ) | ||
SENSEX | 61,979.13 | +106.51 (0.17%) |
NIFTY | 18,346.10 | +24.95 (0.14%) |
આ પહેલા ગુરુવારે બીએસઈના 30 શેરોવાળા સેન્સેક્સ લગભગ 100 પોઈન્ટના નફામાં હતો. નિફ્ટી પણ વધારામાં બંધ રહ્યો હતો. બુધવારે બજારમાં સતત 3 દિવસની તેજી બાદ ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે સપ્તાહના શરૂઆતના બંને દિવસોમાં એટલે કે સોમવાર અને મંગળવારમાં બજાર મજબૂત હતું. આ રીતે સ્થાનિક બજારો સાપ્તાહિક ધોરણે નફાકારક રહેવા માટે તૈયાર છે.
નિફટીના સેક્ટર ઈન્ડેક્સની સ્થિતિ ( 26-May-2023 09:35:18 AM )
INDEX | CURRENT | %CHNG |
NIFTY BANK | 43,633.80 | -0.11 |
NIFTY AUTO | 14,055.20 | 0.18 |
NIFTY FINANCIAL SERVICES | 19,211.40 | -0.15 |
NIFTY FINANCIAL SERVICES 25/50 | 18,734.25 | -0.04 |
NIFTY FMCG | 49,956.00 | 0.6 |
NIFTY IT | 29,136.50 | 0.72 |
NIFTY MEDIA | 1,702.95 | 0.65 |
NIFTY METAL | 5,894.55 | 0.37 |
NIFTY PHARMA | 12,429.90 | -0.21 |
NIFTY PSU BANK | 3,998.75 | 0.74 |
NIFTY PRIVATE BANK | 22,155.35 | -0.15 |
NIFTY REALTY | 468.6 | 0.41 |
NIFTY HEALTHCARE INDEX | 8,067.05 | 0.1 |
NIFTY CONSUMER DURABLES | 25,431.00 | -0.02 |
NIFTY OIL & GAS | 7,549.80 | 0.09 |
વૈશ્વિક બજારના સંકેત
SGX NIFTY લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યો છે જે 18200 ની નજીક પહોંચી ગયો છે. તેવી જ રીતે અમેરિકન વાયદા બજારોમાં પણ નરમાશ છે. આમાં ડાઉ, નાસ્ડેક અને S&P FUT પણ તૂટ્યા છે.જો કે જાપાનના નિક્કી અને કોરિયાના કોસ્પી ઈન્ડેક્સમાં તેજી જોવા મળી રહી છે જ્યારે હોંગકોંગનું હેંગસેંગ આજે બંધ છે.
આ શેર 20% સુધી ઉછળ્યા (updated at 26 May 9:36)
Company | Current Price (Rs) | % Gain |
Shree Krishna Infras | 46.8 | 20 |
Mohite Industries | 23.82 | 20 |
Ecoplast L | 107.48 | 20 |
India Cements Capita | 12.15 | 19.23 |
Promax Power | 48 | 17.1 |
One Global Service | 40.38 | 16.03 |
Authum Investment | 255 | 15.28 |
Ceinsys Tech | 160 | 15.11 |
Voltamp Transformers | 3,857.00 | 14.32 |
Refex Renewables | 532.8 | 13.51 |
Hindustan Bio Scienc | 10.86 | 13.36 |
Elegant Marbles | 144.7 | 13.09 |
Medplus Health Serv | 769.55 | 11.55 |
Mazda Ltd. | 844.35 | 10.92 |
Zuari Industries | 152 | 10.07 |
આ પણ વાંચો: LICનો નફો 3 મહિનામાં 5 ગણો વધ્યો, કંપનીને દર સેકન્ડે 17 હજાર રૂપિયાનો ફાયદો થયો