Share Market : પ્રારંભિક તેજી સાથે SENSEX 49,558 અંક વધ્યો

ગઈકાલે ઘટાડા સાથે બંધ થયેલું શેબજાર(Share Market) આજે પ્રારંભિક તેજી દર્શાવી રહ્યું છે. આજે શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 49,558.77 સુધી વધ્યો હતો

Share Market : પ્રારંભિક તેજી સાથે SENSEX 49,558 અંક વધ્યો
Stock Market
Follow Us:
| Updated on: Apr 06, 2021 | 10:11 AM

ગઈકાલે ઘટાડા સાથે બંધ થયેલું શેબજાર(Share Market) આજે પ્રારંભિક તેજી દર્શાવી રહ્યું છે. આજે શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 49,558.77 સુધી વધ્યો હતો જયારે નિફ્ટીએ 14,757.75 સુધી ઉપલું સ્તર દર્જ કર્યું હતું. આ અગાઉ સોમવારે બજાર ઘટાડા સાથે બંધ થયું હતું.

ભારતીય શેરબજારની સ્થિતિ – સવારે ૧૦.૧૦ વાગે

Market SENSEX NIFTY
Index 49,385.17 14,706.70
GAIN +225.85 (0.46%) +68.90 (0.47%)

આજે મેટલ અને ફાર્મા ક્ષેત્રના શેરોમાં રોકાણકારો સૌથી વધુ ખરીદી કરી રહ્યા છે. એનએસઈ પર ફાર્મ અને મેટલ ઇન્ડેક્સ 1% થી વધુ ઉપર કારોબાર કરી રહ્યા છે. નિફ્ટીમાં જેએસડબલ્યુ સ્ટીલના શેર 3% ની મજબૂતી સાથે સૌથી ટ્રેડ કરી રહ્યા છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

આજે સેન્સેક્સમાં સમાવિષ્ટ 30 માંથી 27 શેરોમાં વૃદ્ધિ દેખાઈ રહી છે. પાવર ગ્રીડનો શેર 2% સુધી વધીને ટ્રેડ કરી રહ્યો છે. BSE માં 2,120 શેરોમાં વેપાર થઇ રહ્યો છે. 1,482 શેર વૃદ્ધિ દેખાડી રહ્યા છે અને 552 શેર તૂટ્યા છે. લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ ગઈકાલે રૂ 205.09 લાખ કરોડ હતી જે આજે રૂ. 206.56 લાખ કરોડ થઈ ગઈ છે.

ભારતીય શેરબજારમાં પ્રારંભિક કારોબારમાં આ મુજબ ઉતાર – ચઢાવ નજરે પડ્યો હતો. SENSEX Open  49,441.13 High   49,558.77 Low   48,936.35

NIFTY Open   14,737.00 High   14,757.75 Low    14,573.90

Latest News Updates

રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">