Share Market : સારી ખરીદારીના પગલે SENSEX 272 અંક ઉછળ્યો તો NIFTY  14,724 પર બંધ થયો

ભારતીય શેરબજાર(Share Market) આજે તેજી સાથે કારોબાર પૂર્ણ કરવામાં સફળ રહયા હતા. આજે કારોબારના અંતે સેન્સેક્સ 272 પોઇન્ટ ઉપર 48,949 ના સ્તરે પર બંધ રહ્યો હતો.

Share Market : સારી ખરીદારીના પગલે SENSEX 272 અંક ઉછળ્યો તો NIFTY  14,724 પર બંધ થયો
SHARE MARKET
Follow Us:
| Updated on: May 06, 2021 | 5:42 PM

ભારતીય શેરબજાર(Share Market) આજે તેજી સાથે કારોબાર પૂર્ણ કરવામાં સફળ રહયા હતા. આજે કારોબારના અંતે સેન્સેક્સ 272 પોઇન્ટ ઉપર 48,949 ના સ્તરે પર બંધ રહ્યો હતો. ઇન્ડેક્સમાં 0.56% નો વધારો નોંધાયો છે. બીજી તરફ નિફ્ટી 107 અંક એટલે કે 0.73% વધીને બંધ થયો છે. આજના કારોબાર દરમ્યાન મેટલ, ટેક અને ઓટો શેરોમાં સારી ખરીદીથી બજારને મજબૂતી જાળવી રાખવામાં ટેકો મળ્યો હતો.

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ બજાર          સૂચકઆંક      વધારો સેન્સેક્સ     48,949.76     +272.21 (0.56%) નિફટી       14,724.80      +106.95 (0.73%)

આ અગાઉ બુધવારે સ્થાનિક શેરબજાર વૃદ્ધિ સાથે બંધ થયા હતા. સેન્સેક્સ 424.04 પોઇન્ટ વધીને 48,677.55 પર બંધ થયું હતું તો નિફ્ટી 121.35 પોઇન્ટના વધારા સાથે 14,617.85 પર બંધ રહ્યો હતો.આજે નિફ્ટીમાં ઇન્ડોકો રેમેડીઝ, ઇન્ડિયન એનર્જી એક્સચેંજ, ટાટા સ્ટીલ, મેરીકો, સેરા સેનેટરીવેર જેવી અગ્રણી કંપનીઓના શેર 52 સપ્તાહની ટોચ પર પહોંચ્યા છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

આજના કારોબારમાં નિફ્ટીએ 14,743.90 સુધી પહોંચ્યો તો સેન્સેક્સ 49,011.31 સુધી ઉપલું સ્તર નોંધાવ્યું હતું. સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યુ હતું. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.95 ટકા વધીને 20,626.30 ના સ્તર પર બંધ થયા છે જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.59 ટકાની મજબૂતીની સાથે 22,182.26 પર બંધ થયા હતા.

આજના કારોબારમાં આ મુજબ ઉતાર – ચઢાવ નજરે પડયો હતો. SENSEX Open    48,877.78 High    49,011.31 Low     48,614.11

NIFTY Open    14,668.35 High    14,743.90 Low     14,611.50

Latest News Updates

પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">