AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તમારા Aadhaar Cardને આ રીતે સુરક્ષિત બનાવો, ભેજાબાજો તમારા દસ્તાવેજનો દુરુપયોગ કરી નહીં શકે

બાયોમેટ્રિક લોક-અનલૉકનો ઉદ્દેશ તમારા બાયોમેટ્રિક્સ ડેટા - ફિંગર પ્રિન્ટ અને આઇરિસ સ્કેનની ગુપ્તતાને મજબૂત કરવાનો છે. બાયોમેટ્રિક્સ લૉક કર્યા પછી ઓથેન્ટિકેશન માટે કોઈ તમારા આધાર બાયોમેટ્રિક્સનો ઉપયોગ કરી શકશે નહીં.

તમારા Aadhaar Cardને આ રીતે સુરક્ષિત બનાવો, ભેજાબાજો તમારા દસ્તાવેજનો દુરુપયોગ કરી નહીં શકે
TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2023 | 1:47 PM
Share

આધાર કાર્ડ (Aadhaar Card)એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આજના સમયમાં મોબાઈલ સિમ લેવાથી લઈને કોઈપણ સુવિધાનો લાભ લેવા માટે આધાર કાર્ડ જરૂરી છે. જો કે લોકો આધાર કાર્ડને સુરક્ષિત માને છે પરંતુ ભૂતકાળમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને વિચારવા પર મજબૂર કરી દીધું છે કે હવે આધાર કાર્ડ પણ સુરક્ષિત નથી. આ છેતરપિંડીની ઘટનાઓ  આધાર કાર્ડની સુરક્ષા અંગે જરૂરી પગલાં લેવા માટે એલર્ટ કરે  છે.આધારમાં  તમારું નામ, સરનામું, જન્મ તારીખ, ફિંગરપ્રિન્ટ્સ, ફોટોગ્રાફ વગેરે બધું તમારા ઓળખપત્રનો ભાગ છે. આવી સ્થિતિમાં થોડી બેદરકારીથી આધારનો દુરુપયોગ થઈ શકે છે.આવો અમે તમને જણાવીએ કે અમે અમારા આધારને કેવી રીતે સુરક્ષિત કરી શકીએ.

આ પણ વાંચો : વિશ્વના સૌથી ધનિક 5 રાજવી પરિવારો ક્યા છે? આ પરિવારો પાસે દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ કરતા પણ અનેક ગણી વધારે સંપત્તિ છે

બાયોમેટ્રિક ડેટા લોક કરો

બાયોમેટ્રિક લોક-અનલૉકનો ઉદ્દેશ તમારા બાયોમેટ્રિક્સ ડેટા – ફિંગર પ્રિન્ટ અને આઇરિસ સ્કેનની ગુપ્તતાને મજબૂત કરવાનો છે. બાયોમેટ્રિક્સ લૉક કર્યા પછી ઓથેન્ટિકેશન માટે કોઈ તમારા આધાર બાયોમેટ્રિક્સનો ઉપયોગ કરી શકશે નહીં. બાયોમેટ્રિક્સ લોક કરવા માટે તમારે આ સ્ટેપ્સને ફોલો કરો.

  • તમારા આધારનું બાયોમેટ્રિક લોક કરવા માટે પહેલા આધારની સત્તાવાર વેબસાઇટ https://myaadhaar.uidai.gov.in/ પર જાઓ અને લોગીન કરો.
  • વેબસાઇટ પર ગયા પછી તમારે સ્ક્રીન પર એક ચેક બોક્સ પર ક્લિક કરવું પડશે
  • ચેક બૉક્સમાં ક્લિક કર્યા પછી, લૉક / અનલૉક બાયોમેટ્રિક્સ પર ક્લિક કરો.
  • હવે તમારી સ્ક્રીન પર એક નવું પેજ ખુલશે.
  •  હવે તમારે તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરો કેપ્ચા કોડ દાખલ કરવો પડશે અને OTP મોકલો પર ક્લિક કરો.
  • તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP આવશે આ OTP દાખલ કરો અને સબમિટ પર ક્લિક કરો.
  • તમે સબમિટ પર ક્લિક કરશો કે તરત જ તમારું આધાર બાયોમેટ્રિક્સ લોક થઈ જશે.
  • પર્સનલ કોમ્પ્યુટર અથવા મોબાઈલ પર આધાર ડાઉનલોડ કરો

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો
2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભારતના હોસ્પિટલ અને દવાઓ પર શું પડી શકે છે અસર?
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભારતના હોસ્પિટલ અને દવાઓ પર શું પડી શકે છે અસર?
અમદાવાદ સહિત શહેરોમાં LPG સિલિન્ડર માટે લાંબી કતારો
અમદાવાદ સહિત શહેરોમાં LPG સિલિન્ડર માટે લાંબી કતારો
આધ્યાત્મિક વ્યક્તિ આશીર્વાદ વરસાવશે, નિયમિત કસરત પર નિયંત્રણ રાખો
આધ્યાત્મિક વ્યક્તિ આશીર્વાદ વરસાવશે, નિયમિત કસરત પર નિયંત્રણ રાખો
હોર્મુઝ સ્ટ્રેટમાં ભારત આવતા જહાજ પર હુમલો
હોર્મુઝ સ્ટ્રેટમાં ભારત આવતા જહાજ પર હુમલો
g clip-path="url(#clip0_868_265)">