દેશની સૌથી મોટી બેંક SBI અસ્થાયી કોવિડ હોસ્પિટલ બનાવશે, 1000 બેડની ICU સુવિધાથી સજ્જ હોસ્પિટલમાં ઈલાજ કરાશે

કોરોનાના વધતા જતા કહેરના કારણે લોકોને સારવાર માટે ભટકવું પડી રહ્યું છે. હોસ્પિટલોમાં બેડ ન મળવાને કારણે તેમની સમસ્યાઓ વધી છે.

દેશની સૌથી મોટી બેંક SBI અસ્થાયી કોવિડ હોસ્પિટલ બનાવશે, 1000 બેડની ICU સુવિધાથી સજ્જ હોસ્પિટલમાં ઈલાજ કરાશે
તસ્વીર પ્રતિકાત્મક
Follow Us:
| Updated on: Apr 30, 2021 | 9:20 AM

કોરોનાના વધતા જતા કહેરના કારણે લોકોને સારવાર માટે ભટકવું પડી રહ્યું છે. હોસ્પિટલોમાં બેડ ન મળવાને કારણે તેમની સમસ્યાઓ વધી છે. આવી સ્થિતિમાં દેશની સૌથી મોટી બેંક SBIએ મદદનો હાથ લંબાવ્યો છે. 30 કરોડના ખર્ચે બેંક અસ્થાયી કોવિડ હોસ્પિટલ બનાવશે જેમાં 1000 બેડની સુવિધા હશે.

SBI દેશના સૌથી અસરગ્રસ્ત રાજ્યોમાં હંગામી હોસ્પિટલો બનાવી રહ્યું છે.જ્યા કોવિડ -19 દર્દીઓની સારવાર કરવામાં આવશે. અહીં આઈસીયુ સુવિધા પણ મળશે. આ અંગે એસબીઆઈના અધ્યક્ષ દિનેશકુમાર ખારા કહે છે કે બેંકે આ કામ માટે 30 કરોડની રકમ પહેલેથી ફાળવી દીધી છે. તેઓ એનજીઓ અને હોસ્પિટલ મેનેજમેન્ટની સાથે હોસ્પિટલ તૈયાર કરી રહ્યા છે.

કોવિડ પ્રભાવિત રાજ્યોમાં હોસ્પિટલો શરૂ કરવામાં આવશે સૌથી વધુ કોરોના અસરગ્રસ્ત રાજ્યોમાં એસબીઆઇ બેંક એક હંગામી હોસ્પિટલ બનાવશે. તેમાં 50 આઈસીયુ બેડની સુવિધા હશે. જ્યારે બીજામાં 1000 બેડની સુવિધા હશે. કેટલાક સ્થળોએ 120 બેડ પણ હોઈ શકે છે જ્યારે વધુ જરૂર હશે ત્યાં 150 બેડ સુધીની હોસ્પિટલ બનાવાઈ શકે છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

ઓક્સિજન માટે કરાર કરાયા સ્ટેટ બેંક સરકારી હોસ્પિટલો અને બિન-સરકારી સંસ્થાઓ સાથે પણ કોરોના દર્દીઓ માટે ઓક્સિજન આપવા માટે કરાર કરી રહી છે. આ માટે 70 કરોડ ફાળવવામાંઆવ્યા છે. આ સિવાય બેંક તેના કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યોને અગ્રતાના આધારે સારવારની સુવિધા આપી રહી છે.

Latest News Updates

ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
g clip-path="url(#clip0_868_265)">