AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GSTના દરમાં ફેરફાર, જો બિલ્ડર ઈચ્છે તો થઈ જશે તમારી હોમ લોનમાં આ મોટો ફાયદો!

શું તમે અંડર કંસ્ટ્રક્શન સ્કીમમાં ફ્લેટ બૂક કરવ્યો છે અને તેના પર તમે EMI ભરી રહ્યા છો? તો તમારા માટે એક ખુશીના સમાચાર છે. અંડર કંસ્ટ્રક્શન સ્કીમના ફ્લેટમાં બાકીના EMI પર GST ઘટીને 5% થઇ શકે છે. GST કાઉંસિલે થોડા સમય પહેલા થોડી શરતો સાથે ઘર પર લાગતા GSTનો દર 12%થી ઘટાડીને 5% અને એફોર્ડેબલ […]

GSTના દરમાં ફેરફાર, જો બિલ્ડર ઈચ્છે તો થઈ જશે તમારી હોમ લોનમાં આ મોટો ફાયદો!
OLYMPUS DIGITAL CAMERA
Bhavesh Bhatti
| Edited By: | Updated on: May 17, 2019 | 11:23 AM
Share

શું તમે અંડર કંસ્ટ્રક્શન સ્કીમમાં ફ્લેટ બૂક કરવ્યો છે અને તેના પર તમે EMI ભરી રહ્યા છો? તો તમારા માટે એક ખુશીના સમાચાર છે. અંડર કંસ્ટ્રક્શન સ્કીમના ફ્લેટમાં બાકીના EMI પર GST ઘટીને 5% થઇ શકે છે. GST કાઉંસિલે થોડા સમય પહેલા થોડી શરતો સાથે ઘર પર લાગતા GSTનો દર 12%થી ઘટાડીને 5% અને એફોર્ડેબલ હાઉસિંગ પર GSTનો દર 8%થી ઘટાડીને 1% કરવાનો નિર્ણય કર્યો છે. ઘણા બિલ્ડરો 12% GSTના દરથી ટેક્ષ વસૂલ કરતા હતા અને ઇનપુટ ટેક્ષ ક્રેડિટનો ફાયદો ગ્રાહકોને આપતા ન હતા.

આ પણ વાંચો: અમરેલીમાં સિંહબાળનું કુદરતી મોત નથી, પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ખબર પડી કે પંજાના કોઈ નખ ઉખાડી ગયું

રિયલ એસ્ટેટ સેક્ટર માટે આ અંગેની સ્પષ્ટતા માટેના FAQ જારી કરવામાં આવ્યા છે. આ FAQમાં ઇનપુટ ટેક્ષ ક્રેડિટની સાથે જૂના GSTના દરને પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. આના દ્વારા બિલ્ડરો પાસે અંડર કંસ્ટ્રક્શન ફ્લેટ માટે GSTના દર 5% કે 1% કરવાનો વિકલ્પ પસંદ કરી શકે છે. જો તમે 31 માર્ચ સુધીમાં ફ્લેટની કિમતની 40% રકમ આપેલ છે તો જો બિલ્ડર નવા દર મૂજબનો વિકલ્પ પસંદ કરશે તો જ તમને નવા દરનો લાભ મળશે.

GST કાઉંસિલે રીયલ એસ્ટેટ કંપનીઓ માટે ઇનપુટ ટેક્ષ ક્રેડિટની સાથે જુના GSTના દરનો વિકલ્પ પસંદ કરવાની સમય મર્યાદામાં 10 દિવસનો સમય વધારી 20 મે કર્યો છે. રીયલ એસ્ટેટ કંપની અંડર કંસ્ટ્રક્શન પ્રોજેક્ટ માટે આ વિકલ્પ પસંદ કરી શકે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
g clip-path="url(#clip0_868_265)">