AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આને કહેવાય ‘સ્માર્ટ રોકાણ’! શેરબજારના કડાકા વચ્ચે આ ફંડે મચાવી દીધી ‘ધૂમ’, રોકાણકારો થયા ‘માલામાલ’

છેલ્લા કેટલાક સમયથી શેરબજારમાં ભારે ઉથલપાથલ અને ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે, જેના કારણે સામાન્ય રોકાણકારો ચિંતિત છે. જો કે, આવા નકારાત્મક સેન્ટિમેન્ટ્સ વચ્ચે પણ મ્યુચ્યુઅલ ફંડની આ સ્કીમ્સે રોકાણકારોને માલામાલ કરી દીધા છે.

આને કહેવાય 'સ્માર્ટ રોકાણ'! શેરબજારના કડાકા વચ્ચે આ ફંડે મચાવી દીધી 'ધૂમ', રોકાણકારો થયા 'માલામાલ'
| Updated on: May 25, 2026 | 8:47 PM
Share

શેરબજારમાં ચાલી રહેલી વધઘટ વચ્ચે નિપ્પોન ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ (mutual funds) ની સેક્ટોરલ અને પેસિવ સ્કીમ્સે રોકાણકારોને જોરદાર નફો કરાવ્યો છે. વિતેલા એક વર્ષમા નિપ્પોન ઇન્ડિયા આ ફંડ્સે બજારના ઘટાડાને માત આપીને ડબલ ડિજિટમાં (બે આંકડામાં) રિટર્ન આપ્યું છે.

આ યાદીમાં નિપ્પોન ઇન્ડિયા ઇટીએફ નિફ્ટી પીએસયુ બેંક બીઇએસ (Nippon India ETF Nifty PSU Bank BeES) 20.20% રિટર્નની સાથે સૌથી આગળ રહ્યું છે, જેણે 1 વર્ષમાં 1 લાખ રૂપિયાના રોકાણને વધારીને 1.20 લાખ રૂપિયા કરી દીધું.

નિપ્પોન ઇન્ડિયા ઇટીએફ નિફ્ટી પીએસયુ બેંક બીઇએસ (Nippon India ETF Nifty PSU Bank BeES)

નિપ્પોન ઇન્ડિયા ઇટીએફ નિફ્ટી પીએસયુ બેંક બીઇએસ ફંડની એનએવી (NAV) આજે 89.54 રૂપિયા છે. શેરબજારમાં ઘટાડા દરમિયાન પણ આ ફંડે એક વર્ષમાં 20.20% નું રિટર્ન આપ્યું છે. આ રીતે આ ફંડે એક વર્ષમાં 1 લાખ રૂપિયાને વધારીને 1.20 લાખ રૂપિયા કરી દીધા છે.

ફંડ સાથે જોડાયેલા મહત્વના આંકડા:

  • કુલ એસેટ્સ: 3,914 કરોડ રૂપિયા
  • એક્સપેન્સ રેશિયો: 0.49%
  • બેન્ચમાર્ક: NIFTY PSU Bank TRI
  • મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ (ન્યૂનતમ રોકાણ): 10,000 રૂપિયા
  • સ્ટાન્ડર્ડ ડેવિએશન: 26.13%
  • શાર્પ રેશિયો: 0.82
  • બીટા: 1.08

નિપ્પોન ઇન્ડિયા નિફ્ટી ફાર્મા ઇટીએફ (Nippon India Nifty Pharma ETF)

નિપ્પોન ઇન્ડિયા નિફ્ટી ફાર્મા ઇટીએફની એનએવી આજે 25.20 રૂપિયા છે. શેરબજારમાં ઘટાડા દરમિયાન પણ આ ફંડે એક વર્ષ દરમિયાન 14.75% નું રિટર્ન આપ્યું છે. આ રીતે આ ફંડે એક વર્ષમાં 1 લાખ રૂપિયાને વધારીને 1.14 લાખ રૂપિયા કરી દીધા છે.

ફંડ સાથે જોડાયેલા મહત્વના આંકડા:

  • કુલ એસેટ્સ: 1,356 કરોડ રૂપિયા
  • એક્સપેન્સ રેશિયો: 0.21%
  • બેન્ચમાર્ક: NIFTY Pharma TRI
  • મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ: 1000 રૂપિયા
  • સ્ટાન્ડર્ડ ડેવિએશન: 16.82%
  • શાર્પ રેશિયો: 0.98
  • બીટા: 0.95

નિપ્પોન ઇન્ડિયા સીપીએસઈ ઇટીએફ (Nippon India CPSE ETF)

નિપ્પોન ઇન્ડિયા સીપીએસઈ ઇટીએફની એનએવી આજે 103.68 રૂપિયા છે. શેરબજારમાં ઘટાડા દરમિયાન પણ આ ફંડે એક વર્ષ દરમિયાન 12.71% નું રિટર્ન આપ્યું છે. આ રીતે આ ફંડે એક વર્ષમાં 1 લાખ રૂપિયાને વધારીને 1.12 લાખ રૂપિયા કરી દીધા છે.

ફંડ સાથે જોડાયેલા મહત્વના આંકડા:

  • કુલ એસેટ્સ: 22,275 કરોડ રૂપિયા
  • એક્સપેન્સ રેશિયો: 0.07%
  • બેન્ચમાર્ક: NIFTY CPSE TRI
  • મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ: 5000 રૂપિયા
  • સ્ટાન્ડર્ડ ડેવિએશન: 21.48%
  • શાર્પ રેશિયો: 1.33
  • બીટા: 0.84

નિપ્પોન ઇન્ડિયા પાવર એન્ડ ઇન્ફ્રા ફંડ (Nippon India Power & Infra Fund)

નિપ્પોન ઇન્ડિયા પાવર એન્ડ ઇન્ફ્રા ફંડની એનએવી આજે 414.07 રૂપિયા છે. શેરબજારમાં ઘટાડા દરમિયાન પણ આ ફંડે એક વર્ષ દરમિયાન 12.48% નું રિટર્ન આપ્યું છે. આ રીતે આ ફંડે એક વર્ષમાં 1 લાખ રૂપિયાને વધારીને 1.12 લાખ રૂપિયા કરી દીધા છે.

ફંડ સાથે જોડાયેલા મહત્વના આંકડા:

  • કુલ એસેટ્સ: 7,707 કરોડ રૂપિયા
  • એક્સપેન્સ રેશિયો: 0.96%
  • બેન્ચમાર્ક: NIFTY Infrastructure TRI
  • મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ: 5000 રૂપિયા
  • મિનિમમ SIP: 100 રૂપિયા
  • સ્ટાન્ડર્ડ ડેવિએશન: 14.20%
  • શાર્પ રેશિયો: 0.94
  • બીટા: 0.76

નિપ્પોન ઇન્ડિયા નિફ્ટી ઓટો ઇટીએફ (Nippon India Nifty Auto ETF)

નિપ્પોન ઇન્ડિયા નિફ્ટી ઓટો ઇટીએફની એનએવી આજે 267.24 રૂપિયા છે. શેરબજારમાં ઘટાડા દરમિયાન પણ આ ફંડે એક વર્ષ દરમિયાન 11.65% નું રિટર્ન આપ્યું છે. આ રીતે આ ફંડે એક વર્ષમાં 1 લાખ રૂપિયાને વધારીને 1.11 લાખ રૂપિયા કરી દીધા છે.

ફંડ સાથે જોડાયેલા મહત્વના આંકડા:

  • કુલ એસેટ્સ: 431 કરોડ રૂપિયા
  • એક્સપેન્સ રેશિયો: 0.22%
  • બેન્ચમાર્ક: NIFTY Auto TRI
  • મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ: 1000 રૂપિયા
  • સ્ટાન્ડર્ડ ડેવિએશન: 19.89
  • શાર્પ રેશિયો: 0.97
  • બીટા: 1

સોનાનો ક્રેઝ તો જુઓ ! ભાવ ભલે વધ્યા પણ ખરીદી ન અટકી, ભારતીયોએ ETF અને ડિજિટલ ગોલ્ડમાં મન મૂકીને ‘પૈસા’ રોક્યા

Follow Us
ડાંગમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
ડાંગમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
તાલિબાની ફરમાન વિવાદે ગરમાયું રાજકારણ, યતીન પટેલ બોલ્યા
તાલિબાની ફરમાન વિવાદે ગરમાયું રાજકારણ, યતીન પટેલ બોલ્યા
વરસાદ ખેંચાતા ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય
વરસાદ ખેંચાતા ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય
પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો
પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો
હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું
હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું
સિંહોના સંવનન કાળ અને ચોમાસાની પરિસ્થિતિને કારણે ગીર અભ્યારણ્ય બંધ
સિંહોના સંવનન કાળ અને ચોમાસાની પરિસ્થિતિને કારણે ગીર અભ્યારણ્ય બંધ
કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતનો યુવક ગૂમ
કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતનો યુવક ગૂમ
હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી
હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી
સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે
સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો
g clip-path="url(#clip0_868_265)">