Ambani wedding: બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સની તમામ 5 સ્ટાર હોટેલોના બુકિંગ ફુલ, રૂમના ભાડા આસમાને

મુંબઈ ટ્રાફિક પોલીસે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના હાઈ-પ્રોફાઈલ લગ્નની ઉજવણીને ધ્યાનમાં રાખીને આ તારીખો પર BKCમાં મુસાફરી કરનારાઓ માટે ટ્રાફિક એડવાઇઝરી જાહેર કરી છે. Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટર તરફ જતા અનેક રસ્તાઓ પર 12 થી 15 જુલાઈ સુધી બપોરે 1 વાગ્યાથી મધ્યરાત્રિ સુધી પ્રવેશ પ્રતિબંધિત રહેશે.

Anant and Radhika's high-profile wedding
Follow Us:
| Updated on: Jul 08, 2024 | 3:39 PM

મુંબઈ ટ્રાફિક પોલીસે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના હાઈ-પ્રોફાઈલ લગ્નની ઉજવણીને ધ્યાનમાં રાખીને આ તારીખો પર BKCમાં મુસાફરી કરનારાઓ માટે ટ્રાફિક એડવાઇઝરી જાહેર કરી છે. Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટર તરફ જતા અનેક રસ્તાઓ પર 12 થી 15 જુલાઈ સુધી બપોરે 1 વાગ્યાથી મધ્યરાત્રિ સુધી પ્રવેશ પ્રતિબંધિત રહેશે.

અબજોપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને  રાધિકા મર્ચન્ટની લગ્ન પહેલાની વિધિઓએ મુંબઈમાં હોટેલ બુકિંગ પર મોટી અસર કરી છે. હોટલના ભાવ પર પણ મોટી અસર જોવા મળી છે. મુંબઈના પ્રાઇમ રિયલ એસ્ટેટ હબ બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC)માં બે મુખ્ય હોટેલ પ્રોપર્ટી બુક કરવામાં આવી છે, એમ ટ્રાવેલ અને હોટેલ વેબસાઇટ્સ અનુસાર. BKC એ મુંબઈનું મુખ્ય રિયલ એસ્ટેટ હબ છે જ્યાં લગ્ન સમારોહ યોજાવાનો છે.

એક હોટેલ 14 જુલાઈના રોજ 91,350 રૂપિયા પ્રતિ રાત્રિના દરે રૂમનું ભાડુ છે, જ્યારે સામાન્ય દર 13,000 રૂપિયા પ્રતિ રાત્રિ છે. અનંત અંબાણીના લગ્ન 12 જુલાઈએ મુંબઈના BKCમાં Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં થશે. જો કે મહેમાનો ક્યાં રોકાશે તે અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ નથી, BKC અને આસપાસના વિસ્તારોમાં હોટલના ભાડામાં નોંધપાત્ર વધારો થયો છે.

Green Methi Leaves : શિયાળાની સિઝનમાં લીલી મેથીની લઈ લો મજા! વિટામીનથી ભરપૂર
આજનું રાશિફળ તારીખ : 06-10-2024
IPL 2025માં MS ધોનીના રમવા પર સસ્પેન્સ યથાવત
માંસ કેમ ન ખાવું જોઈએ ? દેવરાહા બાબાએ જણાવ્યું મોટું કારણ, જુઓ Video
Indian Oil ભારતમાં, તો પછી વિશ્વની સૌથી મોટી Oil Company કઈ છે?
ઘરે તુલસી છે ! જાણી લો મંજરી કયા દિવસે ન તોડવી જોઈએ?

જો કે લગ્ન સમારોહ 12 જુલાઈના રોજ યોજાશે, પરંતુ 13 જુલાઈ શનિવારના રોજ શુભ સમારોહ સાથે ઉજવણી ચાલુ રહેશે, જ્યાં ઉપસ્થિતોને આશીર્વાદ પ્રાપ્ત થશે. મીડિયા અહેવાલો અનુસાર, અંતિમ કાર્યક્રમ, મંગલ ઉત્સવ અથવા લગ્ન સમારોહ, 14 જુલાઈ, રવિવારના રોજ યોજાશે.

ટ્રાફિક પર અસર

મુંબઈ ટ્રાફિક પોલીસે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના હાઈ-પ્રોફાઈલ લગ્નની ઉજવણીને ધ્યાનમાં રાખીને આ તારીખો પર BKCમાં મુસાફરી કરનારાઓ માટે ટ્રાફિક એડવાઇઝરી જાહેર કરી છે. Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટર તરફ જતા અનેક રસ્તાઓ પર 12 થી 15 જુલાઈ સુધી બપોરે 1 વાગ્યાથી મધ્યરાત્રિ સુધી પ્રવેશ પ્રતિબંધિત રહેશે.

જો કે, ગ્રાન્ડ હયાત, તાજ સાંતાક્રુઝ, તાજ બાંદ્રા, સેન્ટ રેજીસ જેવી અન્ય ફાઈવ સ્ટાર હોટલોમાં રૂમ ઉપર જણાવેલ તારીખો પર ઉપલબ્ધ છે.

ગુજરાતમાં અકસ્માતની વણઝાર, 4થી વધુ લોકોના ઘટના સ્થળે મોત

વડોદરા ગેંગરેપની વાત કરતા હર્ષ સંઘવી થયા ભાવુક

પાંડેસરામાં BRTS ચાલકે રોડક્રોસ કરતા યુવકને લીધો અડફેટે

આશ્રમ શાળામાં બાળકી સાથે આચાર્યએ કર્યા અડપલા

અરબસાગરમાં સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ફરી મેઘરાજા બોલાવશે ધડબટાડી

આ 5 રાશિના જાતકોને આજે પૈસાની લેવડ-દેવડમાં સાવધાની રાખે

કોલેજ કેમ્પસમાં દારૂની મહેફિલ, પોલીસે 5 સિક્યુરિટી ગાર્ડની કરી ધરપકડ

સ્વામીના નવરાત્રી અંગેના બફાટથી સનાતમ ધર્મના અગ્રણીઓ થયા લાલઘુમ- Video

વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી શરૂ થશે વરસાદી રાઉન્ડ

ઘોડા, કાર પર ક્ષત્રાણિયોએ તલવાર સાથે કરતબ કરી ગરબે ઘૂમ્યા

g clip-path="url(#clip0_868_265)">