Money 9: ટેક્સ કપાયો ન હોય તો પણ ITR શા માટે ફાઈલ કરવું જોઈએ

મોટાભાગના લોકો માને છે કે જ્યારે ટેક્સ જનરેટ થતો નથી, તો પછી શા માટે ITR ભરવો? જો તમે પણ એવું જ વિચારતા હોવ તો તમે ખોટા છો.

Money 9: ટેક્સ કપાયો ન હોય તો પણ ITR શા માટે ફાઈલ કરવું જોઈએ
File ITRImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2022 | 11:48 PM

Money9: ઘણા લોકો એવા છે કે જેઓ ITR ફાઈલ કરવા અંગે મૂંઝવણમાં રહે છે. નિયમો હેઠળ તે કરદાતાઓ માટે ફરજિયાત છે, જેમની કુલ આવક કરપાત્ર મર્યાદા કરતાં વધી ગઈ હોય, તેણે ITR ફાઈલ કરવાની હોય છે. હાલમાં આ મર્યાદા 2.5 લાખ રૂપિયા છે. જો કે વિશેષ જોગવાઈ હેઠળ વાર્ષિક 5 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ લાગતો નથી. આવી સ્થિતિમાં મોટાભાગના લોકો માને છે કે જ્યારે ટેક્સ જનરેટ થતો નથી તો પછી શા માટે ITR ભરવો? જો તમે પણ એવું જ વિચારતા હોવ તો તમે ખોટા છો. ૉ

જો તમે તમારી કારકિર્દીની શરૂઆત જ કરી હોય અથવા ભવિષ્યમાં ઘર, કાર, એજ્યુકેશન લોન લેવા માંગતા હોય તો તમારે ITR ભરવું જોઈએ. ભલે તમારી વાર્ષિક આવક કરપાત્ર ન હોય. આ પગલાથી તમને કોઈ નુકસાન થશે નહીં, જ્યારે ઘણા ફાયદાઓ થઈ શકે છે. ખરેખર જે લોકો ITR ભરે છે, તેમને બદલામાં આવકવેરા વિભાગ તરફથી પ્રમાણપત્ર મળે છે જે સત્તાવાર રીતે પુષ્ટિ કરે છે કે તમારી વાર્ષિક આવક કેટલી છે. એક વ્યાવસાયિક અથવા વ્યવસાયી વ્યક્તિ દર વર્ષે લાખો રૂપિયા કમાઈ શકે છે, પરંતુ તેની અધિકૃત આવક ત્યારે જ ધ્યાનમાં લેવામાં આવશે જ્યારે તે રિટર્ન ફાઈલ કરશે. ITR ફાઈલ કરવાના બીજા ઘણા મોટા ફાયદા છે.

‘જાગતા રહો’નો આ આખો શો જોવા માટે મની9 એપ્લીકેશન ડાઉનલોડ કરો. નીચેની લિંક પર ક્લિક કરીને તમે મની9 એપ ડાઉનલોડ કરી શકો છો.

આ પણ વાંચો

https://onelink.to/gjbxhu

Money9 શું છે?

Money9ની OTT એપ હવે Google Play અને iOS પર ઉપલબ્ધ છે. તમારા પૈસા સંબંધિત દરેક વસ્તુ અહીં 7 ભાષાઓમાં જાણી શકો છો. આ એક અનોખો પ્રયોગ છે. અહીં શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ, પ્રોપર્ટી, ટેક્સ, આર્થિક નીતિઓ વગેરે સાથે સંબંધિત વસ્તુઓની ચર્ચા થાય છે, જે તમારા બજેટ પર તમારા ખિસ્સાને અસર કરે છે. તો વાર શેની જોવ છો, Money9ની એપ ડાઉનલોડ કરો અને તમારી નાણાકીય સમજણ વધારો. કારણ કે Money9 કહે છે કે સમજવું સરળ છે.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">