Kore Digital IPO : SME કંપની રોકાણ માટેની તક લાવી, જાણો ઇસ્યુની પ્રાઇસ બેન્ડ , લોટ સાઇઝ અને GMP

Kore Digital IPO : ટેલિકોમ્યુનિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરતી કંપની કોર ડિજિટલ લિમિટેડ(Kore Digital Ltd)ની પ્રારંભિક જાહેર ઓફર (IPO) 2 જૂનથી એટલે કે આજથી સબસ્ક્રિપ્શન માટે ખુલી છે. કંપની કોર્પોરેટ અને ટેલિકોમ નેટવર્ક ઓપરેટરોને કોમ્યુનિકેશન સોલ્યુશન્સ પ્રદાન કરે છે.

Kore Digital IPO : SME કંપની રોકાણ માટેની તક લાવી, જાણો ઇસ્યુની પ્રાઇસ બેન્ડ , લોટ સાઇઝ અને GMP
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 03, 2023 | 6:45 AM

Kore Digital IPO : ટેલિકોમ્યુનિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરતી કંપની કોર ડિજિટલ લિમિટેડ(Kore Digital Ltd)ની પ્રારંભિક જાહેર ઓફર (IPO) 2 જૂનથી એટલે કે આજથી સબસ્ક્રિપ્શન માટે ખુલી છે. કંપની કોર્પોરેટ અને ટેલિકોમ નેટવર્ક ઓપરેટરોને કોમ્યુનિકેશન સોલ્યુશન્સ પ્રદાન કરે છે. આ સિવાય આ કંપની મહારાષ્ટ્રમાં ટાવર અને ઓપ્ટિકલ ફાઈબર કેબલ સિસ્ટમ ઈન્સ્ટોલ કરવાનું અને શરૂ કરવાનું કામ કરે છે. કોર ડિજિટલ એક SME કંપની છે અને તે આ પ્રારંભિક જાહેર ઓફર દ્વારા રૂ. 18 કરોડ એકત્ર કરશે. આ ઈશ્યુ હેઠળ કંપની 10 રૂપિયાની ફેસ વેલ્યુના 10 લાખ નવા શેર ઈશ્યુ કરશે.

Kore Digital IPO પ્રાઇસ બેન્ડ અને લોટ સાઇઝ

કંપનીના પ્રમોટર્સે આ ઈસ્યુ માટે શેર દીઠ રૂ. 180ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. આ IPO માટે કંપનીએ 800 શેરની લોટ સાઈઝ નક્કી કરી છે. આનો અર્થ એ થાય છે  કે આ IPO માં રોકાણ  માટે ઓછામાં ઓછા 1,44,000 રૂપિયાની જરૂર પડશે.

Kore Digital IPO  GMP

કંપનીનો સ્ટોક શુક્રવારે ગ્રે માર્કેટમાં કોઈપણ પ્રીમિયમ કે ડિસ્કાઉન્ટ વગર ઉપલબ્ધ હતો. આમ કોર ડિજિટલ IPO GMP હાલમાં 0 છે. આ રીતે, ગ્રે માર્કેટ પ્રીમિયમ સંકેત આપી રહ્યું છે કે કંપનીના શેરનું લિસ્ટિંગ ફ્લેટ રહી શકે છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

કોર ડિજિટલ IPO આ IPO સંબંધિત મહત્વની તારીખો

કંપની આ IPO હેઠળ શેરની ફાળવણી 12 જૂન સુધીમાં પૂર્ણ કરી શકે છે. તે જ સમયે રિફંડ 13 જૂનથી શરૂ થઈ શકે છે. 14 જૂન સુધી રોકાણકારોના ડીમેટ ખાતામાં શેર જમા કરી શકાશે. આ પછી કંપનીના શેર 15 જૂને NSE SME ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટ થઈ શકે છે. ફર્સ્ટ ઓવરસીઝ કેપિટલ લિમિટેડ આ IPOની લીડ મેનેજર છે. તે જ સમયે બિગશેર સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ આ ઇસ્યુના રજિસ્ટ્રાર છે.

Kore Digital IPO Timetable

Event Tentative Date
Opening Date Friday, 2 June 2023
Closing Date Wednesday, 7 June 2023
Basis of Allotment Monday, 12 June 2023
Initiation of Refunds Tuesday, 13 June 2023
Credit of Shares to Demat Wednesday, 14 June 2023
Listing Date Thursday, 15 June 2023
Cut-off time for UPI mandate confirmation 5 PM on Jun 7, 2023

આ પણ વાંચો : Commodity market : કોમોડિટી બજારમાં સ્થિતિ કેવી છે? કરો એક નજર છેલ્લા સત્રના કારોબારની હાઇલાઇટ્સ ઉપર

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">