IRDAI Advisory: આ કંપની પાસેથી ભૂલથી પણ ન ખરીદતા હેલ્થ ઈન્સ્યોરન્સ, ડૂબી જશે પૈસા

IRDAI Advisory For Health Insurance: ઈન્સ્યોરન્સ રેગ્યુલેટર ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI) એ હેલ્થ ઈન્સ્યોરન્સ ખરીદનારાઓ માટે એડવાઈઝરી જાહેર કરી છે.

IRDAI Advisory: આ કંપની પાસેથી ભૂલથી પણ ન ખરીદતા હેલ્થ ઈન્સ્યોરન્સ, ડૂબી જશે પૈસા
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 17, 2022 | 8:42 AM

IRDAI Health Insurance Advisory For Even Healthcare: કોરોના મહામારી (Covid-19)પછી, રોગની સારવાર પર થતા ખર્ચમાં વધારો થવાને કારણે હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી (Health Insurance Policy)ખરીદનારા લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. એક રિપોર્ટ અનુસાર, અગાઉ ટિયર-1 શહેરોમાં હેલ્થ ઈન્સ્યોરન્સ ખરીદનારા લોકોની સંખ્યા સૌથી વધુ હતી. પરંતુ હવે ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં લોકો પણ ઘણી બધી હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાન લઈ રહ્યા છે.

કેટલીક કંપનીઓ ખોટી રીતે સ્વાસ્થ્ય વીમો વેચી રહી છે

કોઈપણ પ્રકારની મેડિકલ ઈમરજન્સીના કિસ્સામાં, હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાન તમને સારવારમાં આર્થિક રીતે મદદ કરે છે. પરંતુ કેટલીક કંપનીઓ ખોટી રીતે પ્લાન વેચી રહી છે, જેના કારણે ભવિષ્યમાં તમારા પૈસા ડૂબી શકે છે. આવી સ્થિતિમાં, ઈન્સ્યોરન્સ રેગ્યુલેટર ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI) એ હેલ્થ ઈન્સ્યોરન્સ ખરીદનારાઓ માટે એડવાઈઝરી જાહેર કરી છે.

લોકો મહત્વપૂર્ણ બાબતો પર ધ્યાન આપતા નથી

વાસ્તવમાં, ઘણી વખત લોકો ઉતાવળમાં હેલ્થ ઈન્સ્યોરન્સ પૉલિસી ખરીદે છે પરંતુ મહત્વપૂર્ણ બાબતો પર ધ્યાન આપતા નથી. ડિજિટલ યુગમાં ઘણા લોકો ઓનલાઈન પ્લેટફોર્મ પરથી પોલિસી લે છે. આવી સ્થિતિમાં, ઇરડા એ તપાસ કરવાની સલાહ આપે છે કે તમે જે કંપની પાસેથી પોલિસી ખરીદી રહ્યા છો તે આ માટે રેગ્યુલેટર દ્વારા અધિકૃત છે કે નહીં.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

તમારા પૈસા ડૂબી શકે છે

જો તમે એવી કંપની પાસેથી પોલિસી લો છો જે અધિકૃત નથી, તો તમારા પૈસા ડૂબી શકે છે. શક્ય છે કે તમને હેલ્થ ઈમરજન્સીમાં વીમા કવચનો લાભ પણ ન મળે. ઈન્સ્યોરન્સ રેગ્યુલેટર (IRDAI) એ પોતાની વેબસાઈટ પર અનધિકૃત અને અનરજિસ્ટર્ડ કંપની વિશે લોકોને ચેતવણી આપી છે.

કંપની વિશે જાણકારી

IRDA દ્વારા 13 એપ્રિલ 2022ના રોજ બહાર પાડવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે Even Healthcare Pvt Ltd એક અનધિકૃત કંપની છે. તે IRDA સાથે નોંધાયેલ નથી. તેથી, તમે તેના ઑનલાઇન પ્લેટફોર્મ https://even.in પરથી સ્વાસ્થ્ય વીમો લઈને છેતરપિંડીનો શિકાર બની શકો છો.

કંપનીની કોર્પોરેટ ઓફિસ બેંગ્લોરમાં છે

વેબસાઈટ પર જાહેર કરાયેલા સર્ક્યુલરમાં IRDAએ લખ્યું છે કે, ‘એવું ધ્યાન પર આવ્યું છે કે Even Healthcare Pvt Ltd પણ હેલ્થ પ્લાન ઓફર કરી રહી છે. આ કંપનીની કોર્પોરેટ ઓફિસ 311, 6ઠ્ઠી મેઈન રોડ, HAL 2જી સ્ટેજ, ઈન્દિરા નગર, બેંગ્લોર, કર્ણાટક-560038 પર છે. ઇવન હેલ્થકેર દ્વારા ઓફર કરવામાં આવતી યોજનાઓ સ્વાસ્થ્ય વીમો નથી.

આ પણ વાંચો: દિલ્હી, ઉતરાખંડ બાદ કર્ણાટકમાં પણ તોફાનો ફાટી નીકળ્યા, હુબલી શહેરમાં કલમ 144 લાગુ

આ પણ વાંચો: Tech Tips: Laptop ની બેટરી લાઈફ વધારવા માટે ફોલો કરો આ 5 પ્રેક્ટિકલ ટિપ્સ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">