આજના કારોબારમાં રોકાણકારોએ આ શેર ઉપર નજર રાખવી જોઈએ

દિવાળીની રજા બાદ આજે બજાર સારા સંકેત સાથે ખુલ્યા છે. શેરબજારમાં પ્રારંભિક સત્રમાં સેન્સેક્સ અને નિફટી સારી સ્થિતિ દેખાડી રહ્યા છે. નિફ્ટીમાં ટાટા સ્ટીલના શેર 4% વધ્યા છે. ટાટા મોટર્સ, એસબીઆઈ, હિન્ડાલ્કો અને ભારતી એરટેલ પણ 2-2 ટકા વધ્યા છે. બજારનું નકારાત્મક પાસું જોઈએ તો બીપીસીએલના શેરમાં 4% ઘટાડો છે. હીરો મોટોકોર્પનો શેર પણ 2% […]

આજના કારોબારમાં રોકાણકારોએ આ શેર ઉપર નજર રાખવી જોઈએ
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Jan 16, 2021 | 2:51 PM

દિવાળીની રજા બાદ આજે બજાર સારા સંકેત સાથે ખુલ્યા છે. શેરબજારમાં પ્રારંભિક સત્રમાં સેન્સેક્સ અને નિફટી સારી સ્થિતિ દેખાડી રહ્યા છે. નિફ્ટીમાં ટાટા સ્ટીલના શેર 4% વધ્યા છે. ટાટા મોટર્સ, એસબીઆઈ, હિન્ડાલ્કો અને ભારતી એરટેલ પણ 2-2 ટકા વધ્યા છે. બજારનું નકારાત્મક પાસું જોઈએ તો બીપીસીએલના શેરમાં 4% ઘટાડો છે. હીરો મોટોકોર્પનો શેર પણ 2% અને ડો. રેડ્ડીનો શેર 1% નીચે ટ્રેડ કરી રહ્યો છે.

આજના કારોબારમાં રોકાણકારોએ આ શેર ઉપર નજર રાખવી જોઈએ

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

BPCL 

ભારત પેટ્રોલિયમ કોર્પોરેશનના ખાનગીકરણ માટે સોમવારે સરકારને અનેક બિડ મળી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, સાઉદી અરામકો, બ્રિટિશ પેટ્રોલિયમ અને ટોટલ જેવી મોટી ઓઇલ કંપનીઓએ દેશની આ બીજ ક્રમની સૌથી મોટી ફ્યુલ કંપનીમાં હિસ્સો ખરીદવા માટે બિડ્સ મોકલી નથી.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ RILની રિટેલ પેટાકંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ RRVL એ હોમ ડેકોર સોલ્યુશન કંપની અર્બન લેડરમાં 96% હિસ્સો ખરીદ્યો છે. આ સોદો 182.12 કરોડમાં થયો હતો.

રૂચી સોયા 

પ્રમોટર્સ ખાદ્ય તેલ બનાવતી કંપની રૂચી સોયામાં તેમનો હિસ્સો ઘટાડશે. પતંજલિ આયુર્વેદના માલિક સ્વામી રામદેવે કહ્યું કે કંપની આવતા વર્ષે ફોલો-ઓન પબ્લિક ઓફર FPO લાવશે. રુચિ સોયાને પતંજલિ જૂથ દ્વારા ગયા વર્ષે ડિસેમ્બરમાં ઇન્સોલ્વન્સી પ્રક્રિયાના ભાગ રૂપે 4,350 કરોડમાં હસ્તગત કરી હતી.

ટાટા સ્ટીલ

બીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો 50% ઘટીને રૂ. 1,665.07 કરોડ થયો છે. કંપનીએ જણાવ્યું હતું કે સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં સ્ટીલનું ઉત્પાદન પણ 3.2% ઘટીને 6.73 મિલિયન ટન થયું છે.

પંજાબ નેશનલ બેંક 

ભારતીય રિઝર્વ બેંક એ તેના પર 1 કરોડનો દંડ ફટકાર્યો છે. ચુકવણી અને સમાધાન સિસ્ટમ્સ એક્ટનું યોગ્ય રીતે પાલન ન કરવા માટે આ દંડ લાગુ કરવામાં આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
g clip-path="url(#clip0_868_265)">