શું તમારા કોલ કોઈ સાંભળી તો નથી રહ્યુ ને? જાણો કેવી રીતે કરશો ચેક

21 May, 2024 

Image - Instagram

જ્યારે સ્માર્ટફોને આપણું જીવન સરળ બનાવ્યું છે, ત્યારે આ દિવસોમાં ફોન હેકિંગનો દરેકને ડર સતાવી રહ્યો છે.

Image - Instagram

ત્યારે હવે ફોન કોલથી લઈને મેસેજ બધુ જ હેકર્સ સાંભળી અને જોઈ શકે છે.

Image - Instagram

ટેક્નોલોજીના આ યુગમાં એવા ઘણા રસ્તાઓ છે કોઈ વ્યક્તિન તમારો ફોન કોલ હેક કરીને તમારા ફોન પર થતી વાતો સાંભળી શકે છે.

Image - Instagram

જો કોઈ ત્રીજી વ્યક્તિ તમારો કોલ રેકોર્ડ કરી રહી છે અથવા તેને સાંભળી રહી છે, તો તેને કેટલાક સંકેતો દ્વારા ઓળખી શકાય છે. 

Image - Instagram

જો યુઝર્સને કૉલ દરમિયાન બીપનો અવાજ અથવા કોઈપણ ઈલેક્ટ્રોનિક અવાજ સંભળાય છે, તો તે હેકિંગની નિશાની છે.

Image - Instagram

આ માટે તમે તમારા સ્માર્ટફોનમાંથી કોડ ડાયલ કરીને તમારા સિક્રેટ કૉલ્સ અને મેસેજ કોણ સાંભળી રહ્યું છે તે ચકાસી શકો છો. આ હેકિંગનું એક સ્વરૂપ છે.

Image - Instagram

સ્માર્ટફોનના ડાયલપેડ પર *#61# નંબર દાખલ કરીને, તમે ફોન કોલ, મેસેજ, વૉઇસ મેસેજ વગેરે કોણે ફોરવર્ડ કર્યો છે તે ચેક કરી શકો છો.

Image - Instagram

જો કોઈએ તમારો કોલ, મેસેજ કે વોઈસ મેસેજ વગેરે ફોરવર્ડ કર્યો હોય તો તેને ##61# કોડ ડાયલ કરીને રોકી શકાય છે.

Image - Instagram