21 May  2024

Photo : Twitter

બોલિવૂડ સ્ટાર્સની સાથે સાઉથના સુપરસ્ટાર્સ પણ મોંઘી લક્ઝરી અને સ્પોર્ટ્સ કારના શોખીન છે

21 May  2024

Photo : Twitter

નાગા ચૈતન્યએ એક નવી કાર ખરીદી છે

21 May  2024

Photo : Twitter

સાઉથ સ્ટાર પાસે કારનું કલેક્શન ખુબ મોટું છે

21 May  2024

Photo : Twitter

અભિનેતાએ સ્પોર્ટસ કાર ખરીદી છે

21 May  2024

Photo : Twitter

 જેની કિંમત 3.5 કરોડ રૂપિયા છે

21 May  2024

Photo : Twitter

અભિનેતાનો ફોટો એક ડીલરશિપના ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે

21 May  2024

Photo : Twitter

ફોટો શેર કરતા લખ્યું નાગા ચૈતન્યનું ફરી એક વખત સ્વાગત કરીએ છીએ

21 May  2024

Photo : Twitter

 સ્ટાર પાસે ફેરારી 499 જીટીબી, Land rover Defender, ટોયોટા વેલફાયર, નિસાન જીટી-આર, ફેરારી જેવી સુપરકાર પણ છે.

21 May  2024

Photo : Twitter

નાગા ચૈતન્યની આ કાર હૈદરાબાદની પહેલી પોર્શ 911 GT3RS છે