Gold Silver Price Today : અમદાવાદમાં 10 ગ્રામ સોનુ ખરીદવા 67640 રૂપિયા ખર્ચવા પડશે, જાણો વાયદા બજારમાં સ્થિતિ શું છે?

Gold Silver Price Today on 19th March 2024 : આજે મંગળવારે ભારતીય શેરબજાર ઉતાર-ચઢાવ સાથે કારોબાર કરી રહ્યું છે પણ આજે સવારે સોના-ચાંદીના ભાવમાં ફ્લેટ કારોબાર જોવા મળ્યો હતો. સ્થાનિક વાયદાના ભાવમાં લીલા નિશાનમાં શરૂઆત જોવા મળી હતી.

Gold Silver Price Today : અમદાવાદમાં 10 ગ્રામ સોનુ ખરીદવા 67640 રૂપિયા ખર્ચવા પડશે, જાણો વાયદા બજારમાં સ્થિતિ શું છે?
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 19, 2024 | 11:30 AM

Gold Silver Price Today on 19th March 2024 : આજે મંગળવારે ભારતીય શેરબજાર ઉતાર-ચઢાવ સાથે કારોબાર કરી રહ્યું છે પણ આજે સવારે સોના-ચાંદીના ભાવમાં ફ્લેટ કારોબાર જોવા મળ્યો હતો. સ્થાનિક વાયદાના ભાવમાં લીલા નિશાનમાં શરૂઆત જોવા મળી હતી.

સવારે 11.15 વાગ્યાના અરસામાં MCX પર 5 એપ્રિલ, 2024 ના રોજ ડિલિવરી માટેનું સોનું ઘટાડા સાથે 65584.00 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થતું જોવા મળ્યું હતું. સોમવારે દિલ્હીના બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનાનો ભાવ 66,140 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. સોનાના વૈશ્વિક ભાવમાં પણ આજે વધારો જોવા મળી રહ્યો છે.

મંગળવારે સવારે ચાંદીના સ્થાનિક વાયદાના ભાવમાં પણ આ સમયે ઘટાડો જોવા મળ્યો હતો. એમસીએક્સ એક્સચેન્જ પર 3 મે, 2024 ના રોજ ડિલિવરી માટે ચાંદી 95 રૂપિયાના ઘટાડા સાથે રૂપિયા 75401 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થતી જોવા મળી હતી. સોમવારે બુલિયન માર્કેટમાં ચાંદીનો હાજર ભાવ 77,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો.

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

સોનાની વૈશ્વિક કિંમત

મંગળવારે સવારે વૈશ્વિક સ્તરે સોનાના વાયદાના ભાવમાં વધારો જોવા મળ્યો છે. કોમેક્સ પર સોનાની વૈશ્વિક કિંમત 0.02 ટકા અથવા 0.40 ડોલરના વધારા સાથે 2164.70 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જોવા મળી હતી. તે જ સમયે, સોનાની વૈશ્વિક હાજર કિંમત 0.06 ટકા અથવા $1.22 ના વધારા સાથે $2161.58 પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જોવા મળી હતી.

ચાંદીની વૈશ્વિક કિંમત

મંગળવારે સવારે સોનાની સાથે ચાંદીના વૈશ્વિક ભાવમાં પણ વધારો જોવા મળ્યો હતો. કોમેક્સ પર ચાંદીની વૈશ્વિક કિંમત 0.30 ટકા અથવા 0.08 ડોલરના વધારા સાથે 25.34 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જોવા મળી હતી. તે જ સમયે, ચાંદીની હાજર કિંમત 0.41 ટકા અથવા 0.10 ડોલરના વધારા સાથે 25.14 ડોલર પ્રતિ ઔંસની કિંમત પર ટ્રેડ થતી જોવા મળી હતી.

એક નજર સોના-ચાંદીના લેટેસ્ટ ભાવ  ઉપર
MCX GOLD :  65598.00  -10.00 (-0.02%) – સવારે  11: 19 વાગે
MCX SILVER  : 75400.00 -96.00 (-0.13%) – સવારે  11: 15 વાગે
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
Ahmedavad 67640
Rajkot 67670
(Source : aaravbullion)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
Chennai 66930
Mumbai 66330
Delhi 66480
Kolkata 66330
(Source : goodreturns)

આ પણ વાંચો: હિંમતનગર માર્કેટયાર્ડમાં ખેડૂતોની લાંબી કતારો જામી, હોળી પહેલા ભાવો સારા મળતા ખુશી

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">