Gold Rate : સોનામાં આવી રહ્યો છે ઉછાળો, જાણો શું છે DUBAI અને INDIAમાં આજે સોનાનાં ભાવ

વિશ્વમાં સોનાના ભાવ(Gold Rate) ફરી એકવાર તેજી દેખાવા લાગ્યા છે. સોનામાં રોકાણ કરનારા અને ખરીદ - વેચાણ કરતા લોકો માટે હવે પ્રશ્ન ઉભો થયો છે

Gold Rate : સોનામાં આવી રહ્યો છે ઉછાળો, જાણો શું છે DUBAI અને INDIAમાં આજે સોનાનાં ભાવ
પ્રતીકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: May 04, 2021 | 9:30 AM

વિશ્વમાં સોનાના ભાવ(Gold Rate) ફરી એકવાર તેજી દેખાવા લાગ્યા છે. સોનામાં રોકાણ કરનારા અને ખરીદ – વેચાણ કરતા લોકો માટે હવે એ પ્રશ્ન ઉભો થયો છે કે સોનાની આ તેજીમાં કોઈએ ઝવેરાત વેચીને નફો મેળવવો જોઇએ કે હજુ ઇંતેજાર કરવો જોઈએ. MXC ની વાત કરીએ તો ૪ જૂન વાયદા માટે બજાર 47,226.00 ની સપાટી ઉપર ખુલ્યું હતું જે 47,314.00 સુધી ઉછળ્યું હતું. આજના સોનાં (GOLD) ના ભારત (INDIA) અને દુબઈ (DUBAI)માં 24 કેરેટના 10 ગ્રામના બજાર ભાવ ઉપર કરીએ એક નજર.

DUBAI – 43650 રૂપિયા (સોર્સ દુબઇ સિટી ઓફ ગોલ્ડ)

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

MCX GOLD Current   47290.00 -29.00 (-0.06%) – સવારે 09.24 વાગે Open          47,226.00 High          47,314.00 Low           47,226.00

ગુજરાતમાં સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999 – 48771 RAJKOT 999           – 48791 (સોર્સ આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI   48250 MUMBAI   45370 DELHI        49780 KOLKATA  49110 (સોર્સ ગુડરિટર્ન્સ)

Latest News Updates

પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">